Corona Virus Test :कोरोनावायरस के हालिया प्रकोप के बारे में बहुत चर्चा की गई है। हालांकि कोरोना वायरस के बारे में बहुत गलत जानकारी और अफवाहें भी हैं, इसलिए Corona Virus Test के बारे में भ्रमित होना आसान है। इस ब्लॉग में, हम सभी मिथकों को स्पष्ट करने और आपको सटीक जानकारी देने का लक्ष्य रखते हैं। तो पहले वायरस के बारे में अधिक जानकर शुरू करते हैं।
Corona Virus Test – RT-PCR Test
आरटी पीसीआर शब्द बहुत लोकप्रिय हो गया है और अक्सर कोरोना महामारी के दौरान सुना जाता है। आरटी पीसीआर टेस्ट बता सकता है कि शरीर में कोरोना वायरस है या नहीं। तो आइए जानते हैं कि यह परीक्षण क्या है और परीक्षण द्वारा कोरोना वायरस का पता कैसे लगाया जाता है।
ખુબ જ અદ્ભુત સંવાદ : કોરોનામાં અત્યાર સુધીનો સૌથી મસ્ત પોઝીટીવ વિડીઓ
સૌજન્ય : ABP Asmita News Channel
ડૉ. તેજસ પટેલનો ABP Asmita સાથેનો મસ્ત સમજવા જેવો વિડીઓ જોવા અહી ક્લિક કરો.
આજે ૧૯-૦૪-૨૦૨૧ ના રોજ આવેલ કોવિડ કેસ જોવા અહી ક્લિક કરો
RT PCR रिवर्स ट्रांसक्रिप्शन पॉलिमर चेन रिएक्शन टेस्ट के लिए है। इस परीक्षण का उपयोग यह पता लगाने के लिए किया जा सकता है कि किसी व्यक्ति के शरीर में कोरोना वायरस है या नहीं। यह परीक्षण वायरस के आरएनए की जांच करता है। इस परीक्षण में शरीर के सभी हिस्सों से नमूने लेने की आवश्यकता नहीं होती है। अधिकांश स्वास नाक और गले से म्यूकोसा की आंतरिक परत से लिया जाता है।
Corona Virus Test – RT-PCR Test How it works
How a Vaccine Kills Coronavirus? (3D Animation)
વેક્સીન કોરોના વાયરસને કેવી રીતે મારે છે .. जोवा अहि क्लिक करो.
RT PCR एक रिवर्स ट्रांसक्रिप्शन पॉलीमर चेन रिएक्शन टेस्ट है जिसे रिपोर्ट करने में लगभग 8 घंटे लगते हैं। रिवर्स ट्रांसक्रिप्शन पॉलिमर चेन रिएक्शन टेस्ट यह निर्धारित करने में सक्षम है कि शरीर में कोरोना वायरस है या नहीं। यही कारण है कि अगर कोई व्यक्ति शरीर में कोरोना वायरस के लक्षण नहीं दिखाता है, तो परीक्षण सकारात्मक है। इतना ही नहीं, इस परीक्षण की मदद से आप जान सकते हैं कि संक्रमण कितना गंभीर है और क्या यह घातक हो सकता है।
विशेषज्ञों के अनुसार, यदि आप कोई दवा या काढ़ा ले रहे हैं, तो यह आवश्यक है कि परीक्षण से कितने समय पहले इसे रोका जाए। क्योंकि इस दवा के प्रभाव के कारण रिपोर्ट स्पष्ट और सटीक नहीं हो सकती है,
अगर आप korona पॉजिटिव आए तो क्या रखे ध्यान
રિપોર્ટ કેટલા કરવા
1] રેપિડ ટેસ્ટ પોઝિટિવએ આવે તો તેજ દિવસે RT-PCR ટેસ્ટ કરવો
2] RTPCR ટેસ્ટ માં કોરોના કેટલો સક્રિય છે તેની જાણકારી મળશે
3] RTPCR 15 થી 20 વચ્ચે આવે તો 2 દિવસ માં નીચે ના રિપોર્ટ કરાવી લેવા
4] CBC, CRP
5] ESR
6] LFT
7] D-Dimmer
8] SGPT
9] HRCT ખુબ વધુ અસર લાગે તો જરૂરી
નીચે ની વસ્તુ વસાવી લેવી
સાધનો
1] EZ-LIFE OXIMeter – RS 1300 ઓક્સિજન અને ધબકારા માપવા માટે
2] EZ-LIFE Thermometer Rs 240 શરીર નું તાપમાન માપવા માટે
દર 3 થી 4 કલાકે ઓક્સિજન અને તાપમાન માપતા રેહવું અને તેની નોંધ લેતા રેહવું.
ઓક્સિજન લેવલ 94 થી નીચે સતત જાય તો ડૉક્ટર નો સંપર્ક કરવો
દવાઓ
1] Azithromycin-500 – શરીર માં રહેલ ઇન્ફેકશન દૂર કરવા માટે દિવસ માં 1 વાર – 5 દિવસ
2] Vitamin-C રોગ પત્રીકારક શક્તિ વધારવા દિવસ માં 1 વાર – 10 દિવસ
3] Vitamin-D રોગ પત્રીકારક શક્તિ વધારવા અઠિવાડીયા માં 1 વાર 4 ગોળી 1 મહિના માટે
4] ZINC રોગ પત્રીકારક શક્તિ વધારવા દિવસ માં 1 વાર 10 દિવસ
5] Paracetamol તાવ આવે તો દર 8 કલાકે લેવી
6] Smartbreath નાસ લેવા માટે ના લીલા કલર ના ટોટા દિવસ માં 2 થી 3 વાર નાસ લેવો
7] ડૉક્ટર નું કન્સલ્ટિંગ કરી ને બાકી જે તકલીફ હોય તેના માટે અલગ અલગ દવા લખાવી લેવી.
આયુર્વેદિક દવાઓ
1] Swasari Patanjali – ઉધરસ આવે તો દિવસ માં 3 વાર
2] Ayush Kwath Powder – ઈમ્યૂનિટી બુસ્ટર કાઠો દિવસ માં 2 વાર
3] Dharasana Malis Tel – શરીર ના સાંધા ના દુખવા માટે
4] Nilgiri nu Tel – નાસ લેવા માટે અને રૂમ માં સ્પ્રે કરવા માટે
ખાવા પીવાનું
1] ખુબજ પાણી પીવો દિવસ માં 3 લિટર મિનિમમ બને ત્યાં સુધી હુંફાળું પાણી પીવું
2] લીંબુ સરબત દિવસ માં 2 વાર 1 ગલાસ
3] નારંગી,સંતરા કે મોસંબી નું જૂયસ 2 વાર 1 ગલાસ
4] સુંઠ નો ભરપૂર ઉપયોગ કરો ચા બનવા માં અને કાઢો બનવવા માં
5] હળદર વાળું દૂધ દિવસ માં 1 વાર
6] ઘર ની ગરમ ખોરાક લેવા નો રાખવો
નાશ કઈ રીતે લેશો
સરુવાત ના 5 થી 6 દિવસ નાસ નું ખૂબ જ મહત્વ છે તેથી દિવસ માં 2 થી 3 વાર જરૂર લેવી.
નાસ લેવા માટે ઉપર લખેલ દવા ના ને જેમ જેમ નાસ લો તેમેં તેમે તેના ટીપા પાણી માં ઉમેરતા જવું એકવાર માં નાસ માટે અડધા ટોટા નો ઉપયોગ કરી શકાય.
1] વરાળ ને નાક દ્વારા લો તો મોઢા થી બાર કાઢવી અને મોઢા થી લો તો નાક દ્વારા બાર કાઢવી
2] વરાળ ને 1 મિનિટ માટે રોકી રાખવી અને ધીમે ધીમે બાર કાઢવી
3] ઓછા માં ઓછી 10 થી 15 મિનિટ માટે નાસ લેશો.
યોગ અને સૂર્ય પ્રકાશ
1] રોજે સવારે ઉગતા સુરજ નો સૂર્ય પ્રકાશ ખુબજ ફાયદા કારક રહે છે
2] તાપ લેતા લેતા પ્રાણાયામ કરવું ખુબજ ફાયદાકારક છે.
3] ઓછા માં ઓછો 40 થી 60 મિનિટ સવાર ના તાપ માં બેસવું
4] સવારે થોડી હળવી કસરત કરવી
ડોકટોરનું કન્સલ્ટિંગ
1] તમે 104 પર કોરોના થયો છે તેની જાણ કરી શકો છો સરકાર દ્વારા તમને ફ્રી માં કોરોના માટે ની માહિતી તેમજ હોમ કોરંટીન માટે જરૂરી મદત પુરી પડશે
2] આ ઉપરાંત તેમની ધ્વરા દિવસ માં એક વાર ડૉક્ટર હોમમાં વિઝિટ માટે પણ આવશે
3] તેમજ આકસ્મિક સમય માં કઈ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલ માં જગ્યા ખાલી છે તેની માહિતી મળશે
4] સરકારી હોસ્પિટલ માં કે પ્રાઇવેટ હોસ્પિટલ માં સરકારે અમુક પથારી આરક્ષિત કરેલ છે તેમાં દાખલ થવા 108 પર સંપર્ક કરવો તેવો તમને નજીક માં જે હોસ્પિટલ માં જગ્યા હશે ત્યાં ભરતી કરાવી આપશે.
5] આરોગ્ય સેતુ એપ્લિકેશન માં પણ તમામ વિગતો આપેલ હોય છે તે ઇન્સટોલ કરી દેવી
Corona Virus Test – RT-PCR Test How it Detect Load Of Virus
- कोविद के सैंपल टेस्टिंग लैब अलग-अलग हैं
- लैब वैज्ञानिक पीपीई किट पहनता है और नमूने का सावधानीपूर्वक परीक्षण करता है
- स्वचालित डिटेक्टर मशीन जिसमें नमूना रखा गया है
- आरटी पीसीआर परीक्षण में डीएनए को प्रवर्धित किया जाता है।
- ताकि इसका विश्लेषण किया जाए
- सेम्पल को पीसीआर मशीन में रखा जाता है
- पीसीआर मशीन में हीटिंग और कूलिंग के विभिन्न चक्रों द्वारा डीएनए की लाखों प्रतियां बनाई जाती हैं।
- फिर उसकी तुलना एक एक डाई से की जाती है।
- अगर सैंपल पॉजिटिव है तो डाई चमकने लगती है
- इस लैब टेस्ट को 100% विश्मावसनीयना जाता है
Corona Virus Test – Antigen Test
एंटीजन टेस्ट को रैपिड डायग्नोस्टिक टेस्ट भी कहा जाता है। एंटीजन टेस्ट प्रक्रिया के दौरान रोगी की लार को नमूने के रूप में लिया जाता है। प्रतिदीप्ति प्रतिरक्षी विधि का उपयोग यह पता लगाने के लिए किया जाता है कि किसी व्यक्ति के शरीर में वायरस है या नहीं।
बड़ी संख्या में चिकित्सक एंटीजन टेस्ट का समर्थन कर रहे हैं। आरएटी की लगातार बढ़ती संख्या ने भारत सरकार को बढ़ते परीक्षण, संक्रमण का जल्द पता लगाने, संक्रमित लोगों के प्रबंधन और संपर्कों को अलग करने में बहुत मदद की है।
अमेरिकी खाद्य और औषधि प्रशासन के अनुसार, एंटीजन परीक्षणों में आणविक परीक्षणों की तुलना में तेजी से परिणाम मिलते हैं। हालांकि, एंटीजन सक्रिय संक्रमण के मामले को याद करने की अधिक संभावना है।
यह परिणाम गलत हो सकता है यदि प्रतिजन परीक्षण नकारात्मक है। इसकी पुष्टि के लिए RT-PCR टेस्ट की आवश्यकता होती है। इस परीक्षण की सबसे खास बात यह है कि यह परीक्षण जल्दी किया जाता है और उसी स्थान पर डिवाइस की मदद से किया जा सकता है।
- बार-बार हाथ धोएं. हाथ धोने के लिए, साबुन और पानी या एल्कोहल वाला हैंड रब इस्तेमाल करें.
- अगर कोई खांस या छींक रहा है, तो उससे उचित दूरी बनाए रखें.
- शारीरिक दूरी बनाना संभव न हो, तो मास्क लगाएं.
- आंखें, नाक या मुंह को न छुएं.
- खांसने या छींकने पर नाक और मुंह को कोहनी या टिश्यू पेपर से ढक लें.
- अगर आप ठीक नहीं महसूस कर रहे हैं, तो घर पर रहें.
- अगर आपको बुखार, खांसी है और सांस लेने में परेशानी हो रही है, तो डॉक्टर के पास जाएं.
Covid-19 New Strain and Symptoms
Covid-19 Gujarat Press Note – Gujarat State Portal
आजे 16/04/2021 ना रोज गुजरातमा आवेल केस जोवा अहि क्लिक करो.
आजे 11/04/2021 ना रोज गुजरातमा आवेल केस जोवा अहि क्लिक करो.
Official Website: gujcovid19.gujarat.gov.in
2 thoughts on “Corona Virus Test | Important Facts Regarding Antigen And RT-PCR Test”