Educational Psychology PDF Part-1 : Psychology is the awareness of a broad range of facts about various subjects, such as important events, people, history, geography, scientific phenomena, mathematical facts, etc. It is accumulated over time and is supported by human memory.
In this blog, I am providing Indian History GK Questions for Competitive Exams. You can easily get 2-3 marks with the help of these psychology GK Questions and answers. This post of Psychology knowledge Questions is very important.
As you know Educational Psychology PDF Part-1 questions are the very useful topic for SSC, Banking and other Competitive Exams. You should also check General GK Questions and Answers.
Educational Psychology PDF Part-1
Psychology is one of the fastest changing subject as the pace of development is very quick, and a knowledge can become stale with in a short period. that’s why this article has been thoroughly revised and updated. General knowledge 2021 or current affairs is easy scoring and very important section to score good marks in all competitive Exams. Read on to find more about general knowledge questions and answers for competitive exams.
As we are aware that Top 20 Psychology GK Questions In Gujarati PDF is very important area in all the competitive exam held in the country. Most of the aspirants feel difficulty in scoring good marks in it. Now a days, a good knowledge of general awareness is very important in clearing any competitive exam. To over come all this you should have a understanding of the things happening around you.
Educational Psychology PDF Part-1
1 | શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા મનોવૈજ્ઞાનિકનું નામ શું હતું? | |||||||
A | ઇવાન પેટ્રોવીચ પાવલોવ | B | સ્કીનર | C | થોર્નડાઈક | D | આ પૈકી કોઈ નહિ | |
2 | ઇવાન પાવલોવે આપેલ શાસ્ત્રીય અભિસંધાન કયા પ્રકારનો સિદ્ધાંત છે? | |||||||
A | P(Patrik) | B | M(Method) | C | R(Response) | D | S(Stinulus) | |
3 | ઇવાન પાવલોવે શાસ્ત્રીય અભીસંધાનના સિદ્ધાંત માટે ક્યા પ્રાણી પર ભૂખનો પ્રયોગ કર્યો હતો? | |||||||
A | ઉંદર પર | B | ગાય પર | C | બિલાડી પર | D | કુતરા પર | |
4 | ઘંટડી વાગવી અને કૂતરાની લાળ ઝરવી એ કયા પ્રકારનો પ્રતિચાર છે? | |||||||
A | પુનઃઅભિસંધાન | B | અભિસંધિત પ્રતિચાર | C | નિર્ભીસંધાન | D | આ પૈકી કોઈ નહિ | |
5 | પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક ઇવાન પેટ્રોવીચ પાવલોવ કયા દેશનો વાતની હતો? | |||||||
A | અમેરિકા | B | ઇટલી | C | રશિયા | D | આ પૈકી કોઈ નહિ | |
6 | જેના દ્વારા ઉત્તેજના ઉત્પન્ન થાય છે તેને શું કહેયાય? | |||||||
A | પ્રતીચાર | B | અભિસંધાન | C | ઉદ્દીપક | D | ઉત્તેજક | |
7 | જેના દ્વારા વ્યક્તિનું પ્રતિચાર આપવાની ગતિનું પ્રમાણ વધી જાય તેવા પ્રબલનને શું કહેવાય? | |||||||
A | સુદ્રઢક | B | પ્રતીચાર | C | અભિસંધાન | D | આ પૈકી કોઈ નહિ | |
8 | કારક અભિસંધાનના પ્રણેતા મનોવૈજ્ઞાનીકનું નામ જણાવો. | |||||||
A | ઇવાન પેટ્રોવીચ પાવલોવ | B | થોર્નડાઈક | C | બી.એફ.સ્કીનર | D | આ પૈકી કોઈ નહિ | |
9 | કારક અભીસંધાનમાં સ્કીનરે કઈ વસ્તુ પર ભાર મુક્યો છે? | |||||||
A | ઉદ્દીપક | B | અભિસંધાન | C | પ્રતિચાર | D | આપેલ પૈકી કોઈ નહિ | |
10 | કારક અભિસંધાન કયા પ્રકારનો સિદ્ધાંત છે? | |||||||
A | P(Patrik) | B | M(Method) | C | R(Response) | D | S(Stinulus) | |
11 | સ્કીનરે કારક અભિસંધાન સિદ્ધાંત માટે શેના પર પ્રયોગો કર્યા હતા? | |||||||
A | ઉંદર અને કબુતર પર | B | કબુતર અને કુતરા પર | C | કુતરા અને બિલાડી પર | D | આ પૈકી કોઈ નહિ | |
12 | કુદરતી કે સહજ ઉદ્દીપક્ના નિયંત્રણ હેઠળ થતા પ્રતીચારને કેવા પ્રકારનો પ્રતિચાર કહે છે? | |||||||
A | અભિસંધિત | B | પુનઃઅભિસંધિત | C | નિર્ભીસંધાન | D | અનભીસંધિત | |
13 | પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? | |||||||
A | સ્કીનર | B | થોર્નડાઈક | C | પાવલોવ | D | આ પૈકી કોઈ નહિ | |
14 | થોર્નડાઈકનો જન્મ કયા સ્થળે થયો હતો? | |||||||
A | વિલિયમ્સબર્ગ | B | ઇટલી | C | રશિયા | D | ઇંગ્લેન્ડ | |
15 | પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના સિદ્ધાંત માટે થોર્નડાઈકે કયા પરની પર ભૂખનો પ્રયોગ કર્યો હતો? | |||||||
A | કુતરો | B | ગાય પર | C | ઉંદર પર | D | બિલાડી પર | |
16 | થોર્નડાઈકે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના સિદ્ધાંત દ્વારા કેટલા નિયમો આપ્યા? | |||||||
A | ૩ | B | ૨ | C | ૧ | D | આપેલ પૈકી કોઈ નહિ | |
17 | પુનરાવર્તનનો નિયમ કયા મનોવૈજ્ઞાનિકે પ્રતિપાદિત કર્યો હતો? | |||||||
A | સ્કીનર | B | ક્લીપેત્રીક | C | થોર્નડાઈક | D | આપેલ પૈકી કોઈ નહિ | |
18 | કૃત્રિમ ઉદીપકની હાજરીથી મળતા પ્રતિચારને કેવો પ્રતિચાર કહે છે? | |||||||
A | અભિસંધિત પ્રતિચાર | B | અનાભિસંધિત પ્રતિચાર | C | પુનઃઅભિસંધિત | D | આ પૈકી કોઈ નહિ | |
19 | કોઈ પણ ઉદ્દીપક સામે જે પ્રતિક્રિયા થાય છે તેને શું કહે છે? | |||||||
A | ઉતિજન | B | કાર્યશૈલી | C | પ્રક્રિયા | D | પ્રતિચાર | |
20 | સ્કીનરે કઈ યુનિવર્સીટીમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી? | |||||||
A | કોલમ્બિયા | B | લંડન | C | હાવર્ડ યુનિવર્સીટી | D | આ પૈકી કોઈ નહિ | |
દરરોજ આવી PDF તમારા Whatsapp પર મેળવવા અમને Whatsapp થી 98259 90996 નંબર પર ‘JOIN’ લખી મેસેજ કરો.
આ પ્રશ્નોની PDF ડાઉનલોડ કરવા નીચે જુવો… |
Here’s a blog of Social Science Quiz and GK Questions for TET Exams. As you know Economics GK questions and answers are the very useful topic for Competitive Exams as like Basic GK Questions. Educational Psychology PDF Part-1
Educational Psychology PDF Part-1
Social Science MCQ with answers for Teacher Eligibility Test – TET, Bin Sachivalay Clerk, GPSC, TAT, HTAT, HMAT, Talati, Gram Sevak, ASTO. These questions will help you to prepare your Competitive examinations for Social Study papers.
Download Educational Psychology PDF In Gujarati
Related GK Posts:
- Daily GK Questions Gujarati PDF 5 – 20 Most Important Social Science Questions
- Daily GK Questions Gujarati PDF 4 – 20 Most Important Social Science Questions
- Din Vishesh PDF February – Most Important GK Material 1 to 28th February
- Daily GK Questions Gujarati PDF 3 – 20 Most Important Social Science Questions
- Top 20 Social Science GK Questions Gujarati PDF 2 – सोशियल सायंस के महत्वपूर्ण 20 प्रश्न
4 thoughts on “Educational Psychology PDF Part-1 | Most Useful Questions for Exams”