1.
ભારતમાં લઘુત્તમ અધ્યયન કક્ષા(M.L.L.) નો વિચાર કયા કેળવણીકારે પ્રસરાવ્યો છે?
2.
શિક્ષણ સંસ્થાઓમાં અપાતું શિક્ષણ કેવા પ્રકારનું શિક્ષણ ગણાય છે?
3.
બુનિયાદી શિક્ષણનો નુતન વિચાર કોને આપ્યો હતો?
4.
વિદ્યાર્થીને શું શીખવવું તે ફિલસુફી જણાવે છે પણ વિદ્યાર્થીને કઈ રીતે શીખવવું તે ............. દર્શાવે છે.
5.
'દરેક બાળક પ્રેમ ઝંખે છે, તે પ્રેમનું ભૂખ્યું છે' આ બાબત કઈ જરૂરિયાત પર ભાર મુકે છે?
6.
શરીરના કદ,લંબાઈ અને આકારમાં થતો વધારો કયા નામે ઓળખાય છે?
7.
શેના વિના શિક્ષણ નિષ્ફળ જાય છે?
8.
કેળવણીને કેવી પ્રક્રિયા ગણવામાં આવી છે?
9.
"હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ" - આ વિધાન કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું હતું?
10.
બુનિયાદી શિક્ષણમાં કેળવણીનું માધ્યમ કઈ ભાષાને ગણવાનું સૂચવ્યું છે?
12.
આધ્યાત્મિક બુદ્ધિ માટે નીચેના પૈકી કયો સંકેત વપરાય છે?
13.
વિશ્વભરમાં જાણીતી અભિરુચિ સંશોધનીકા કઈ છે?
14.
NCERT નું વાળું મથક કઈ જગ્યાએ આવેલું છે?
15.
ભણવામાં ઓછા ગુણ લાવતો મહેશ રમતના મેદાનમાં ખીલી ઉઠે છે.- આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ ગણાય?
16.
ગુજરાતી ભાષામાં અભિરુચિ સંશોધનીકાના રચયિતા નીચેના પૈકી કોણ છે?
17.
જે વિદ્યાર્થીનો બુદ્ધિઆંક ૧૦૦ હોય તેવા વિદ્યાર્થીને કેવો ગણવામાં આવે છે?
18.
પરીક્ષામાં નાપાસ થનાર સુરેશ રૂમમાં ભરાઈને બેસી જાય છે -આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ ગણાય?
19.
બુદ્ધિનો આધાર નીચેના પૈકી શાના પર રહેલો છે?
20.
લાકડાના ટુકડા ગોઠવી ચોક્કસ આકારો બનાવવા આ કયા પ્રકારની બુધિ કસોટી ગણાય?