18 March 2022 Current Affairs Welcome to the Current Affairs Section of SHIKSHANJAGAT. If you are preparing for Government Job Exams, then it is very important for you to read the Daily Current Affairs. All the important updates based on current affairs are included in this Daily Current Affairs 2022 article.
Also Check : Current Affairs 2022 | Gujarati PDF | Current Affairs GK
All the serious candidates are advised to bookmark this website and read the current affairs on a daily basis. It will help you mug up the important current affairs for UPSC, IAS/PCS, Banking, IBPS, SBI, RBI, SSC, Railway, UPPSC, RPSC, BPSC, MPPSC, TNPSC, UKPSC, APPSC, MPSC, KPSC, GPSC, TET, TAT, TALATI, BIN SACHIVALAY CLERK, HTAT and other competitive exams.
18 March 2022 Current Affairs
Current Affairs is an important section of any Banking, SSC, UPSC, Railways and any govt. entrance exams. All aspirants who are preparing for the upcoming exams in 2022 must be well prepare with this section. The current affairs are made by our experts for all competitive exams UPSC, SSC, IAS, Railway-RRB, UPPSC, UKPSC, TNPSC, MPPSC & Other State Government Jobs / Exams and latest Current Affairs 2022 for banking exams SBI Clerk, SBI PO, IBPS PO Clerk, RBI, RRB and more. Keep reading current affairs and GK facts updated on a daily & monthly basis on this page. Stay aware about the recent happenings in the country and across the globe and equip your preparation for upcoming govt. exams.
18 March 2022 Current Affairs
Current affairs that is needed for UPSC IAS exam preparation is updated every day (except Sundays) along with General Studies Quiz (You will find Quiz at the end of each days’ current events) on this page. Please click below links to visit current events of respective days. These current events are prepared from The Hindu, PIB, Business Standard, Wikipedia and other standard sources. These current events are free of cost and we request you NOT to buy these from photocopy shops which are illegally sold without our permission.
Gujarat Pakshik Magazine PDF – Best Gujarati Current Affairs Magazine
18 March 2022 Current Affairs In Gujarati
નમસ્કાર મિત્રો ! અહીં 18-03-2022 ના રોજ બનેલ મહત્વના વર્તમાન પ્રવાહો અંગેના પ્રશ્નોનું સંકલન કરીને મુકેલ છે. જે આપ સૌને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
- તાજેતરમાં ભારતે યુક્રેનમાંથી અસ્થાયી રૂપે તેનું દૂતાવાસ કયા દેશમાં સ્થાનાંતરિત કર્યું છે? જવાબ : પોલેન્ડ
- દેશનું પ્રથમ AI અને રોબોટિક્સ ટેક્નોલોજી પાર્ક તાજેતરમાં ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? જવાબ : બેન્ગ્લુરું
- તાજેતરમાં FIDE ચેસ ઓલિમ્પિયાડ 2022નું આયોજન કોણ કરશે? જવાબ : ભારત
- તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, કયા રાજ્યમાં માતા મૃત્યુદરનું પ્રમાણ સૌથી ઓછું છે? જવાબ : કેરળ
- તાજેતરમાં ભારતનું પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્ર ક્યાં સ્થાપિત થશે? જવાબ : ગુરુગ્રામ
- તાજેતરમાં BAFTA એવોર્ડ્સ 2022માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? જવાબ : ધ પાવર ઓફ ડોગ
- તાજેતરમાં ‘CII પશ્ચિમ ક્ષેત્ર’ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ : સુનીલ ચોરડિયા
- તાજેતરમાં કયા રાજ્યના પૂર્વ રાજ્યપાલ ‘સુશ્રી કુમુદબેન જોષી’નું નિધન થયું છે? જવાબ : આંધ્રપ્રદેશ
- તાજેતરમાં BIMSTEC સમિટ 2022નું આયોજન કયો દેશ કરશે? જવાબ : શ્રીલંકા
- પ્રદીપ કુમાર રાવતે તાજેતરમાં કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે કાર્યભાર સંભાળ્યો છે? જવાબ : ચીન
- ગેબ્રિયલ બોરિક ફોન્ટ તાજેતરમાં કયા દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ બન્યા છે? જવાબ : ચીલી
Shikshanjagat Current Affairs Gujarati PDF 18 March 2022 Download Link(ઉપરના પ્રશ્નોની PDF)
આ અગાઉની તારીખોના કરંટ અફેર્સની PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.