2 March 2022 Current Affairs Welcome to the Current Affairs Section of SHIKSHANJAGAT. If you are preparing for Government Job Exams, then it is very important for you to read the Daily Current Affairs. All the important updates based on current affairs are included in this Daily Current Affairs 2022 article.
Also Check : Current Affairs 2022 | Gujarati PDF | Current Affairs GK
All the serious candidates are advised to bookmark this website and read the current affairs on a daily basis. It will help you mug up the important current affairs for UPSC, IAS/PCS, Banking, IBPS, SBI, RBI, SSC, Railway, UPPSC, RPSC, BPSC, MPPSC, TNPSC, UKPSC, APPSC, MPSC, KPSC, GPSC, TET, TAT, TALATI, BIN SACHIVALAY CLERK, HTAT and other competitive exams.
2 March 2022 Current Affairs
Current Affairs is an important section of any Banking, SSC, UPSC, Railways and any govt. entrance exams. All aspirants who are preparing for the upcoming exams in 2022 must be well prepare with this section. The current affairs are made by our experts for all competitive exams UPSC, SSC, IAS, Railway-RRB, UPPSC, UKPSC, TNPSC, MPPSC & Other State Government Jobs / Exams and latest Current Affairs 2022 for banking exams SBI Clerk, SBI PO, IBPS PO Clerk, RBI, RRB and more. Keep reading current affairs and GK facts updated on a daily & monthly basis on this page. Stay aware about the recent happenings in the country and across the globe and equip your preparation for upcoming govt. exams.
2 March 2022 Current Affairs
Current affairs that is needed for UPSC IAS exam preparation is updated every day (except Sundays) along with General Studies Quiz (You will find Quiz at the end of each days’ current events) on this page. Please click below links to visit current events of respective days. These current events are prepared from The Hindu, PIB, Business Standard, Wikipedia and other standard sources. These current events are free of cost and we request you NOT to buy these from photocopy shops which are illegally sold without our permission.
Gujarat Pakshik Magazine PDF – Best Gujarati Current Affairs Magazine
2 March 2022 Current Affairs In Gujarati
નમસ્કાર મિત્રો ! અહીં 02-03-2022 ના રોજ બનેલ મહત્વના વર્તમાન પ્રવાહો અંગેના પ્રશ્નોનું સંકલન કરીને મુકેલ છે. જે આપ સૌને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
- નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) ની કાર્યકારી સમિતિના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ : ભૂષણ પટવર્ધન
- કઈ બહુરાષ્ટ્રીય ટેક્નોલોજી કંપનીએ ભારતમાં Android ઉપકરણ વપરાશકર્તાઓ માટે ‘Play Pass’ સબસ્ક્રિપ્શન લૉન્ચ કર્યું છે? જવાબ : ગૂગલ
- ‘વર્લ્ડ પેરા તીરંદાજી ચેમ્પિયનશિપ્સ 2022’ની વ્યક્તિગત શ્રેણીમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની છે? જવાબ : પૂજા જાતયાન
- ‘LIC મ્યુચ્યુઅલ ફંડ’ના નવા MD અને CEO કોણ બન્યા છે? જવાબ : ટી એસ રામકૃષ્ણન
- વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ 2022 ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ : 1 માર્ચ
- ‘સૂરજકુંડ હેન્ડ ક્રાફ્ટ ફેર’ ક્યાં યોજાશે? જવાબ : ફરીદાબાદ
- 58મી સિનિયર નેશનલ ચેસ ચેમ્પિયનશિપ 2022નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? જવાબ : કાનપુર
- શૂન્ય ભેદભાવ દિવસ 2022 ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ : 1 માર્ચ
- ફેબ્રુઆરી 2022 ના રોજ સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ્સ ક્યાં યોજાયા હતા? જવાબ : કેલીફોર્નીયા
- સિંગાપોરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતે કેટલા સુવર્ણ ચંદ્રકો જીત્યા? જવાબ : 6
- કયું એરપોર્ટ વિશ્વનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું એરપોર્ટ બન્યું? જવાબ : કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ
- ફેબ્રુઆરી 2022 માં સેબીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? જવાબ : માધવી પૂરી બુચ
- તાજેતરમાં મરાઠી ભાષા ગૌરવ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? જવાબ : 27 ફેબ્રુઆરી
Shikshanjagat Current Affairs Gujarati PDF 2 March 2022 Download Link(ઉપરના પ્રશ્નોની PDF)
આ અગાઉની તારીખોના કરંટ અફેર્સની PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
1 thought on “2 March 2022 Current Affairs | Best Current Affairs In Gujarati”