24 March 2022 Current Affairs In Gujarati Welcome to the Current Affairs Section of SHIKSHANJAGAT. If you are preparing for Government Job Exams, then it is very important for you to read the Daily Current Affairs. All the important updates based on current affairs are included in this Daily Current Affairs 2022 article.
Also Check : Current Affairs 2022 | Gujarati PDF | Current Affairs GK
All the serious candidates are advised to bookmark this website and read the current affairs on a daily basis. It will help you mug up the important current affairs for UPSC, IAS/PCS, Banking, IBPS, SBI, RBI, SSC, Railway, UPPSC, RPSC, BPSC, MPPSC, TNPSC, UKPSC, APPSC, MPSC, KPSC, GPSC, TET, TAT, TALATI, BIN SACHIVALAY CLERK, HTAT and other competitive exams.
24 March 2022 Current Affairs In Gujarati
Current Affairs is an important section of any Banking, SSC, UPSC, Railways and any govt. entrance exams. All aspirants who are preparing for the upcoming exams in 2022 must be well prepare with this section. The current affairs are made by our experts for all competitive exams UPSC, SSC, IAS, Railway-RRB, UPPSC, UKPSC, TNPSC, MPPSC & Other State Government Jobs / Exams and latest Current Affairs 2022 for banking exams SBI Clerk, SBI PO, IBPS PO Clerk, RBI, RRB and more. Keep reading current affairs and GK facts updated on a daily & monthly basis on this page. Stay aware about the recent happenings in the country and across the globe and equip your preparation for upcoming govt. exams.
24 March 2022 Current Affairs In Gujarati
Current affairs that is needed for UPSC IAS exam preparation is updated every day (except Sundays) along with General Studies Quiz (You will find Quiz at the end of each days’ current events) on this page. Please click below links to visit current events of respective days. These current events are prepared from The Hindu, PIB, Business Standard, Wikipedia and other standard sources. These current events are free of cost and we request you NOT to buy these from photocopy shops which are illegally sold without our permission.
Gujarat Pakshik Magazine PDF – Best Gujarati Current Affairs Magazine
24 March 2022 Current Affairs In Gujarati
નમસ્કાર મિત્રો ! અહીં 24-03-2022 ના રોજ બનેલ મહત્વના વર્તમાન પ્રવાહો અંગેના પ્રશ્નોનું સંકલન કરીને મુકેલ છે. જે આપ સૌને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
- તાજેતરમાં માલદીવ સરકાર દ્વારા કયા ભારતીય રમતવીરને ‘સ્પોર્ટ્સ આઇકોન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ : સુરેશ રૈના
- NMDC એ તાજેતરમાં ડ્રોન આધારિત ખનિજ સંશોધન માટે કોની સાથે જોડાણ કર્યું છે? જવાબ : IIT ખડગપુર
- વિશ્વ સ્પેરો દિવસ 2022 ની થીમ શું છે ? જવાબ : “લવ સ્પેરો”
- તાજેતરમાં TCS દ્વારા પાંચ વર્ષ માટે MD અને CEO તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી છે? જવાબ : રાજેશ ગોપીનાથન
- કયા મંત્રાલયે તાજેતરમાં ડીપ ઓશન મિશન શરૂ કર્યું છે? જવાબ : પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
- તાજેતરમાં, 19મી માર્ચ 2022ના રોજ ‘સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)’ દ્વારા તેનો કયો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે? જવાબ : 83 મો
- તાજેતરમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે સર્વસંમતિથી કોની પુનઃ પસંદગી કરવામાં આવી છે? જવાબ : જય શાહ
- તાજેતરમાં ‘ક્રોપ ડાઇવર્સિફિકેશન ઇન્ડેક્સ’ શરૂ કરનાર કયું રાજ્ય ભારતમાં પ્રથમ રાજ્ય બન્યું છે? જવાબ : તેલંગાના
- વંશીય ભેદભાવ નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ તાજેતરમાં ક્યારે મનાવવામાં આવ્યો? જવાબ : 21 માર્ચ
- તાજેતરના યુએન વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2022 અનુસાર સૌથી ખુશ દેશોની યાદીમાં ભારતનું સ્થાન શું છે? જવાબ : 136 મા
- તાજેતરમાં સરકારે સ્ટાર્ટઅપ માટે ડેટ ઇન્વેસ્ટમેન્ટને ઇક્વિટીમાં કન્વર્ટ કરવાની સમયમર્યાદા કેટલા વર્ષ સુધી લંબાવી છે? જવાબ : 10
- માર્ચ 2022 માં બહેરીન ગ્રાન્ડ પ્રિકસ કોણે જીત્યું? જવાબ : ચાર્લ્સ લેક્લર
- માર્ચ 2022 માં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ ક્યાં યોજાશે? જવાબ : દુબઈ
- દેવેન્દ્ર ઝાઝરિયા માર્ચ 2022માં કયો એવોર્ડ મેળવનાર પ્રથમ પેરા એથલીટ ખેલાડી બન્યો? જવાબ : પદ્મ ભૂષણ
24 March 2022 Current Affairs In Gujarati
Shikshanjagat Current Affairs Gujarati PDF 24 March 2022 Download Link(ઉપરના પ્રશ્નોની PDF)
આ અગાઉની તારીખોના કરંટ અફેર્સની PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.