6 March 2022 Current Affairs Welcome to the Current Affairs Section of SHIKSHANJAGAT. If you are preparing for Government Job Exams, then it is very important for you to read the Daily Current Affairs. All the important updates based on current affairs are included in this Daily Current Affairs 2022 article.
Also Check : Current Affairs 2022 | Gujarati PDF | Current Affairs GK
All the serious candidates are advised to bookmark this website and read the current affairs on a daily basis. It will help you mug up the important current affairs for UPSC, IAS/PCS, Banking, IBPS, SBI, RBI, SSC, Railway, UPPSC, RPSC, BPSC, MPPSC, TNPSC, UKPSC, APPSC, MPSC, KPSC, GPSC, TET, TAT, TALATI, BIN SACHIVALAY CLERK, HTAT and other competitive exams.
6 March 2022 Current Affairs
Current Affairs is an important section of any Banking, SSC, UPSC, Railways and any govt. entrance exams. All aspirants who are preparing for the upcoming exams in 2022 must be well prepare with this section. The current affairs are made by our experts for all competitive exams UPSC, SSC, IAS, Railway-RRB, UPPSC, UKPSC, TNPSC, MPPSC & Other State Government Jobs / Exams and latest Current Affairs 2022 for banking exams SBI Clerk, SBI PO, IBPS PO Clerk, RBI, RRB and more. Keep reading current affairs and GK facts updated on a daily & monthly basis on this page. Stay aware about the recent happenings in the country and across the globe and equip your preparation for upcoming govt. exams.
6 March 2022 Current Affairs
Current affairs that is needed for UPSC IAS exam preparation is updated every day (except Sundays) along with General Studies Quiz (You will find Quiz at the end of each days’ current events) on this page. Please click below links to visit current events of respective days. These current events are prepared from The Hindu, PIB, Business Standard, Wikipedia and other standard sources. These current events are free of cost and we request you NOT to buy these from photocopy shops which are illegally sold without our permission.
Gujarat Pakshik Magazine PDF – Best Gujarati Current Affairs Magazine
6 March 2022 Current Affairs In Gujarati
નમસ્કાર મિત્રો ! અહીં 06-03-2022 ના રોજ બનેલ મહત્વના વર્તમાન પ્રવાહો અંગેના પ્રશ્નોનું સંકલન કરીને મુકેલ છે. જે આપ સૌને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
- માર્ચ 2022 માં ત્રણ દિવસીય શિયાળુ ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? જવાબ : ગુલમર્ગ
- બે દિવસીય સ્ટડી ઇન ઇન્ડિયા મીટ 2022નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? જવાબ : ઢાકા
- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વાણિજ્ય સચિવ સ્તરની બેઠક ક્યાં યોજાઈ હતી? જવાબ : નવી દિલ્લી
- કયું મંત્રાલય માર્ચ 2022ના રોજ સ્વચ્છાગ્રહનું આયોજન કરશે? જવાબ : સંસ્કૃતિ મંત્રાલય
- તાજેતરમાં 58મી સિનિયર નેશનલ ચેસ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી? જવાબ : કાનપુર
- હર્થ ફેસ્ટિવલ ક્યાં ઉજવવામાં આવે છે? જવાબ : જમ્મુ કશ્મીર
- 71 લાખ દીવા પ્રગટાવીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડ ક્યાં નોંધાયો છે? જવાબ : ઉજ્જૈન
- કઈ કંપનીએ અનુભવ નામનો મોબાઈલ શોરૂમ શરૂ કર્યો છે? જવાબ : ટાટા મોટર્સ
- તાજેતરમાં કયા દેશે કોલંબો પોર્ટના વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલને વિકસાવવાનો કોન્ટ્રાક્ટ ભારત અને જાપાન સાથે મળીને રચાયેલી કંપનીને આપ્યો છે? જવાબ : શ્રીલંકા
- ભારતના કયા રાજ્યે તાજેતરમાં દેશની પ્રથમ ‘એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ’ નીતિ શરૂ કરી છે? જવાબ : કર્ણાટક
Shikshanjagat Current Affairs Gujarati PDF 6 March 2022 Download Link(ઉપરના પ્રશ્નોની PDF)
આ અગાઉની તારીખોના કરંટ અફેર્સની PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.