24 December 2022 Current Affairs Gujarati Welcome to the Current Affairs Section of SHIKSHANJAGAT. If you are preparing for Government Job Exams, then it is very important for you to read the Daily Current Affairs. All the important updates based on current affairs are included in this Daily Current Affairs 2022 article.
Google Read Along is an app designed to help children learn to read by listening to and reading along with interactive stories. The app features a variety of children’s books that are narrated by professional voice actors and accompanied by colorful illustrations. As the story is read aloud, each word is highlighted on the page, allowing children to follow along and learn to read at their own pace.
24 December 2022 Current Affairs Gujarati
In addition to listening to the stories, children can also interact with the app by tapping on words and illustrations to hear them spoken aloud, and by completing simple activities like matching words to illustrations or tracing letters. The app also includes a progress tracker that allows parents and caregivers to monitor their child’s reading progress and set goals for improvement.
Google Read Along is available on both Android and iOS devices, and it can be downloaded for free from the Google Play Store or the App Store. The app is suitable for children aged 4-7 and is available in a variety of languages, including English, Spanish, French, and more.
Overall, Google Read Along is a helpful and engaging tool for children who are learning to read. It combines the convenience of a digital app with the benefits of listening to and reading along with interactive stories, making it a great resource for children and parents alike.
24 December 2022 Current Affairs Gujarati
નમસ્કાર મિત્રો ! અહીં 24-12-2022 ના રોજ બનેલ મહત્વના વર્તમાન પ્રવાહો અંગેના પ્રશ્નોનું સંકલન કરીને મુકેલ છે. જે આપ સૌને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
આ પણ જુવો
- 23 December 2022 Current Affairs Gujarati
- 22 December 2022 Current Affairs Gujarati
- 21 December 2022 Current Affairs Gujarati
- 20 December 2022 Current Affairs Gujarati
- 19 December 2022 Current Affairs Gujarati
- 18 December 2022 Current Affairs Gujarati
- 17 December 2022 Current Affairs Gujarati
- 16 December 2022 Current Affairs Gujarati
- 15 December 2022 Current Affairs Gujarati
- 14 December 2022 Current Affairs Gujarati
- 13 December 2022 Current Affairs Gujarati
પ્રશ્ન 1- તાજેતરમાં 36મી એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2023નું આયોજન કોણ કરશે? જવાબ – નવી દિલ્હી.
પ્રશ્ન 2- તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સ્માર્ટ સિટી ઓફ નોલેજના નિર્માણ માટે ઓસ્ટિન યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું છે? જવાબ – ઉત્તર પ્રદેશ રાજ્ય.
પ્રશ્ન 3- તાજેતરમાં અમેરિકા કયા દેશને તેની ફ્લેગશિપ પેટ્રિઅટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પ્રદાન કરશે? જવાબ – યુક્રેન.
24 December 2022 Current Affairs Gujarati
પ્રશ્ન 4- તાજેતરમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક “ધ ઈન્ડિયન નેવી @75 રીમિનિસિંગ ધ બોયઝ” પ્રકાશિત થયું છે? જવાબ- રણજીત વી રોય અને અરિત્રા બેનર્જી.
પ્રશ્ન 5- તાજેતરમાં કયા દેશે ભારતની 16 ફાર્મસી અને ફાર્મા કંપનીઓને બ્લેકલિસ્ટ કરી છે? જવાબ – નેપાળ.
પ્રશ્ન 6- તાજેતરમાં નાણાકીય વર્ષ 2022-23 માટે કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં કેટલા ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે? જવાબ- 25.90%.
પ્રશ્ન 7- તાજેતરમાં કયા રાજ્યના મોટેરા સૂર્ય મંદિરને યુનેસ્કોની કામચલાઉ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે? જવાબ – ગુજરાત રાજ્ય.
પ્રશ્ન 8- તાજેતરમાં કયા રાજ્યના સંરક્ષિત વિસ્તારમાં 10 એશિયન વિશાળ કાચબો છોડવામાં આવ્યા છે? જવાબ – નાગાલેન્ડ રાજ્ય
પ્રશ્ન 9- તાજેતરમાં ભારત-ઇન્ડોનેશિયા ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ ફોરમની બેઠક ક્યાં યોજાઇ હતી? જવાબ – પોર્ટ બ્લેર.
પ્રશ્ન 10- તાજેતરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? જવાબ – 22 ડિસેમ્બર. હેતુ- મહાન ગણિતશાસ્ત્રી રામાનુજન ચાર્યની જન્મજયંતિ નિમિત્તે.
24 December 2022 Current Affairs Gujarati
પ્રશ્ન 11- તાજેતરમાં 2022 માં FIFA વર્લ્ડ રેન્કિંગમાં કયો દેશ ટોચ પર છે? જવાબ – બ્રાઝીલ. નોંધ – આર્જેન્ટિના બીજા સ્થાને છે અને ફ્રાન્સનું રેન્કિંગ ત્રીજા સ્થાને છે.
પ્રશ્ન 12- તાજેતરમાં યુએનએસસીએ કયા દેશ અંગેનો પ્રથમ ઠરાવ અપનાવ્યો છે? જવાબ – મ્યાનમાર.
પ્રશ્ન 13- તાજેતરમાં કયા દેશે શાંતિ રક્ષકો સામેના ગુનાઓ માટે જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે “મિત્રોનું જૂથ(Group of friends)” શરૂ કર્યું છે? જવાબ – ભારત.
પ્રશ્ન 14- તાજેતરમાં “PUMA INDIA” એ તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કર્યા છે? જવાબ – અનુષ્કા શર્મા.
પ્રશ્ન 15- તાજેતરમાં “શર્લી અખાડી”નું નિધન થયું છે, તે કોણ હતી? જવાબ – ગ્રેમી વિજેતા અને ગીતકાર.
Click Here to Download 24 December 2022 Current Affairs PDF
1 thought on “24 December 2022 Current Affairs Gujarati | Daily Best Questions PDF For All Exams”