Gujarati Vyakaran Online Test 5 | ગુજરાતી અલંકાર ટેસ્ટ | TET, TAT, HTAT Grammar Test

techparimal news

Gujarati Vyakaran Online Test 5 :  Gujarati Vyakaran Online Test in Gujarati Language contains all topic of Gujarati Vyakran like Samas, Types of Samas, Nipat, Alankar, Chhand, Sanyojak, Kehvato, Shabdsamhu, Rudhiprayogo, Samanarthi and Virodho Words. Here is Gujarati Vyakaran Test books for the students who are preparing for competitive exams.

PaySense is a financial technology company based in India that offers a range of personal loan and credit products through its mobile app. PaySense offers personal loans of up to Rs. 5 lakh to salaried and self-employed individuals, with a simple online application process and quick approval and disbursal of loans.

Gujarati Vyakaran Online Test 5

In addition to personal loans, PaySense also offers a credit line product called “PayLater,” which allows users to borrow small amounts of money on an as-needed basis. PayLater credit is available in amounts ranging from Rs. 3,000 to Rs. 1 lakh and can be repaid in flexible monthly installments.

To be eligible for a PaySense loan or credit line, you must be an Indian citizen and at least 21 years old. You must also have a stable source of income and a good credit score. PaySense may also require you to provide proof of income and other documentation as part of the loan or credit line application process.

Gujarati Vyakaran Online Test 5

PaySense claims to offer competitive interest rates and fees, and its loans and credit lines have flexible repayment options. It’s important to carefully consider your ability to repay the loan or credit line before applying, and to compare the interest rates, fees, and repayment terms of different loan and credit line options before making a decision.

1135
Gujarati vyakaran Test 5

ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ 5

GPSC, Talati, Clerk,TET, TAT, HTAT, HMAT પરીક્ષાઓ માટે ખુબ ઉપયોગી ૨૦ પ્રશ્નોનો ટેસ્ટ

વિષય : ગુજરાતી વ્યાકરણ

પેટા વિષય : અલંકાર

1 / 20

"અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે." - અલંકાર ઓળખાવો.

2 / 20

"કમળ થકી કોમળું રે બહેન ! અંગ છે એનું." - અલંકાર ઓળખાવો.

3 / 20

"હલકાં તો પારેવાની પાંખથી, મહાદેવથીયે મોટાજી" - આ ઉદાહરણ કયા અલંકારનું છે?

4 / 20

"હૈયું જાને હિમાલય." - આ કયા અલંકારનું ઉદાહરણ છે?

5 / 20

'હાથી જાણે રમતો હોય તેમ સુંઢ હલાવી રહ્યો.' - કયા અલંકારનું ઉદાહરણ છે?

6 / 20

'બપોર એક મોટું શિકારી કુતરું છે.' -અલંકાર ઓળખાવો.

7 / 20

'આંખમાં શમણાં શું ઊઘડે રાતમાંથી પરોઢિયું."- આપંક્તિમાં કયો અલંકાર છે?

8 / 20

"કમળ જેવો ખીલતો દિવસ ને પોયણા જેવી રાત." - અલંકાર ઓળખાવો.

9 / 20

"કામિની કોકિલા કેલી કુંજન કરે" - આ કયા અલંકારનું ઉદાહરણ છે?

10 / 20

જ્યારે નિર્જીવ વસ્તુ કે પદાર્થમાં સજીવતાનું આરોપણ કરવામાં આવે ત્યારે કયો અલંકાર ગણાય?

11 / 20

જ્યારે વાક્યમાં એક જ શબ્દના બે અર્થ થતા હોય ત્યારે કયો અલંકાર ગણાય?

12 / 20

ઉપમેયને ઉપમેય સાથે જ સરખાવવામાં આવે ત્યારે કયા પ્રકારનો અલંકાર બને?

13 / 20

જ્યારે ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર ગણાય?

14 / 20

ઉપમેય અને ઉપમાન બંને એક સરખા હોવાની સંભાવના કરવામાં આવે ત્યારે કયો અલંકાર ગણાય?

15 / 20

ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને?

16 / 20

જયારે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને?

17 / 20

જ્યારે બંને પંક્તિઓને અંતે એકસરખા શબ્દો આવે ત્યારે કયો અલંકાર બને?

18 / 20

જ્યારે કોઈ પંક્તિમાં એક જ લયવાળા શબ્દો વારંવાર પુનરાવર્તન પામે ત્યારે કયો અલંકાર બને?

19 / 20

'એકનો એક વર્ણ વારંવાર આવે તે કયો અલંકાર ગણાય?

20 / 20

"ગાંધીજી તે ગાંધીજી" આ વાક્યમાં કયો અલંકાર છે?

Your score is

Gujarati Vyakaran Online Test 5

You can download the PaySense App from the Google Play Store. Upon installation, all you need to do is check your loan eligibility and upload the necessary documents. You are allowed to choose a tenure from 3 months to 60 months to repay the loan. PaySense also offers an EMI calculator to help you calculate the EMI you shall pay every month, making for a great user experience.

Gujarati Vyakaran Online Test 5

PaySense is a financial technology company founded in Mumbai by Sayali Karanjkar and Prashanth Ranganathan. It has partnerships with several registered non-banking financial companies (NBFCs) and banks in India, including Fullerton, IIFL, Credit Saison India, Northern Arc, and PayU Finance, for the disbursal of loans and credit lines. Over the course of three funding rounds, the company has raised a total of $25.6 million.

Also Check

Leave a Comment

error: Content is protected !!