Bandharan 3

techparimal news

DPEO, TPEO, કે.નિ., HTAT, TET, TAT, clerk, POLICE CONSTABLE, TALATI વગેરે પરીક્ષા માટે આજનો ઓનલાઈન ટેસ્ટ 

1. 
સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?

2. 
બંધારણની કઈ કલમમાં ઉપરાષ્ટ્રપતિના પદનો ઉલ્લેખ છે?

3. 
હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ બને છે?

4. 
સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા?

5. 
બંધારણની કઈ કલમ દ્વારા મંત્રીમંડળની રચના કરવામાં આવે છે?

6. 
મંત્રીમંડળના અધ્યક્ષ કોણ હોય છે?

7. 
કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા લોકસભાના કુલ સભ્યોના વધુમાં વધુ કેટલા ટકા હોઈ શકે?

8. 
કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા લોકસભાના કુલ સભ્યોના ઓછામાં ઓછા કેટલા ટકા હોઈ શકે?

9. 
સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા?

10. 
બંધારણની કઈ કલમમાં પ્રધાનમંત્રીના હોદ્દાની વ્યવસ્થા છે?

11. 
રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા કેટલી છે?

12. 
સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા?

13. 
ભારતીય સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે?

14. 
ભારતીય સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે?

15. 
લોકસભામાં રાષ્ટ્રપતિ કઈ જાતિના બે સભ્યોની નિમણુંક કરે છે?

16. 
ભારતના કુલ કેટલા રાજ્યોમાં વિધાનપરિષદ અસ્તિત્વમાં છે?

17. 
લોકસભાના સૌ પ્રથમ સ્પીકર કોણ હતા?

18. 
વર્તમાન લોકસભાના સ્પીકર કોણ છે?

19. 
રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે?

20. 
બંધારણની કઈ કલમ પ્રમાણે એટર્ની જનરલની નિયુક્તિ થાય છે?

Leave a Comment

error: Content is protected !!