1.
રાષ્ટ્રપતિશાસન દરમિયાન રાજ્યનું બજેટ કોણ મંજૂર કરે છે ?
2.
ભારતના રાષ્ટ્રપતિ પાસે વીટો પાવર છે કે નહિ ?
3.
એડવોકેટ જનરલની નિમણુક કેટલા સમય માટે થાય છે ?
4.
આપણા દેશની સ્થાનિક સ્વરાજ્યની નાનામાં ની સંસ્થા કઈ છે ?
5.
પ્રશ્નકાળનો સમય ગાળો કેટલા સમયનો હોય છે?
6.
ભારતના પ્રથમ ગૃહ મંત્રી કોણ હતા ?
7.
મૌલિક અધિકારીને ભારતીય બંધારણનું હૃદય તેમજ આત્મા કોણે કહ્યું હતું ?
8.
બંધારણ સભ્યના સ્થાયી અધ્યક્ષ કોણ હતા ?
9.
રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વિના પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય ?
10.
ભારતના પ્રથમ નાગરિક કોને કહેવાય ?
11.
ભારતની રાજ્યસભાની પ્રથમ સ્ત્રી અભિનેત્રી સાંસદ કોણ હતા ?
12.
સૌથી લાંબા સમય સુધી સ્પીકર રહેનાર વ્યક્તિ કોણ હતા ?
13.
સીટી સિવિલ કોર્ટના જજની નિમણુક કોણ કરે છે ?
14.
ભારતમાં લોકસભા માટેનો સૌથી નાનો મતવિસ્તાર કયો છે ?
15.
ભારતના યુ.એન. ના પ્રથમ મહિલા સભ્ય કોણ હતા ?
16.
બંધારણમાં કયા સુધરા દ્વારા મતદારની વય 18 વર્ષની કરવામાં આવી છે?
17.
ભારતના પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતા?
18.
રાજ્યના મુખ્યમંત્રી પદેથી સીધા ભારતના વડાપ્રધાન પદ કોને ધારણ કર્યું ?
19.
ત્રણેય લશ્કરી દળોના સુપ્રીમ કમાન્ડર કોણ છે ?
20.
ભારતીય બંધારણમાં મહત્વનું અંગ કયું છે?