1.
ભારતનું બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોણે આવ્યો હતો?
2.
ભારતની બંધારણ સભાના પ્રમુખ કોણ હતા?
3.
બંધારણમાં આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
4.
બંધારણમાં સંસદીય પ્રકારની લોકશાહીનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
5.
બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
6.
ભારતના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો છે?
7.
ભારતનું બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂરું થયું હતું?
8.
ભારતનું બંધારણ ઘડવાનું કાર્ય કઈ સભાએ કર્યું હતું?
9.
બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?
10.
ભારતનું બંધારણ પૂરું કરતા કેટલો સમય લાગ્યો હતો?
11.
ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું?
12.
બંધારણમાં સમવાયી તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
13.
બંધારણ ઘડનારી ડ્રાફ્ટિંગ કમીટીના ચેરમેન કોણ હતા?
14.
બંધારણમાં મૂળભૂત અધિકારોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
15.
ભારતના બંધારણમાં કટોકટીની વ્યવસ્થાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયો છે?
16.
બંધારણ સભા કુલ કેટલા સભ્યોની બનેલી હતી?
17.
ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો(Articles) છે?
18.
બંધારણમાં મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
19.
ભારતનું બંધારણ ઘડવા માટે અંદાજીત કેટલો ખર્ચ આવ્યો હતો?
20.
ભારતના બંધારણ સભાની રચના કઈ યોજના હેઠળ થઇ હતી?