1.
ઓપરેશન બ્લેક બોર્ડ યોજના ક્યા વર્ષમા અમલમમાં મુકાઈ હતી?
2.
BALA નું ફુલ ફોર્મ જણાવો?
3.
NIPUN નુ ફુલ ફોર્મ આપો?
4.
ક્યા ધોરણ સુધીમાં બાળકો પાસે "Learn to Read" ની અપેક્ષા રાખવામા આવેલ છે?
5.
NMMS ની પરિક્ષાની શરુવાત ક્યા વર્ષ થી થઈ છે?
6.
શિક્ષણને બંધારણની કઈ યાદીમા સમાવવામા આવેલ છે?
7.
ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારથી થઈ?
8.
કે.જી.બી.વી. યોજના ગુજરાતમાં ક્યારથી શરુ થયેલ છે?
9.
હાલમાં વિદ્યાર્થીઓ ઘરે રહીને સરળતાથી અભ્યાસ કરી શકે તે માટે કઇ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે ?
10.
G SHALA નું પૂરું નામ શું છે ?
11.
શાળાના શિક્ષકોનું પગારબીલ બનાવવું છે તો આપ નીચેના પૈકી કઈ સીસ્ટમનો ઉપયોગ કરશો ?
12.
શિક્ષકો માટેના SAS પોર્ટલનું પૂરું નામ શું છે ?
13.
હાલ વર્ષ ૨૦૨૧-૨૨ માં કયા ધોરણમાં અજમાયશી ધોરણે સા.વિ. પાઠ્યપુસ્તક બદલવામાં આવ્યું છે ?
14.
NISTHA નું ફૂલ ફોર્મ જણાવો.
15.
સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કઇ યોજના દ્વારા વીમા કવચ પુરુ પાડવામાં આવે છે ?