Educational Psychology

  0

  Join our Whatsapp Group

  Join our Telegram Channel

  આજનો ઓનલાઈન ટેસ્ટ - શૈક્ષણિક મનોવિજ્ઞાન ભાગ -૧
  Enter Your Name
  Enter your Mobile Number
  1. 
  યથાર્થવાદી શિક્ષણના કેન્દ્રમાં કોણ છે ?
  2. 
  તત્વજ્ઞાનનો કયો વાદ પુસ્તકિયા શિક્ષણ સામે બળવારૂપે પ્રગટ થયો છે ?
  3. 
  કોણે કહ્યું છે :'શિક્ષણ એ મનુષ્યને આત્મવિશ્વાસુ અને નિઃસ્વાર્થી બનાવે તે છે.
  4. 
  'પ્રૌઢ શિક્ષણ /નિરંતર શિક્ષણ એ કેવા પ્રકારનું શિક્ષણ છે ?
  5. 
  'સુર્યાસ્તને જોઇને સુધબુધ ભૂલી જવી' - એ કયા મૂલ્યને અંતર્ગત આવે છે ?
  6. 
  ઘોઘાટ એ કેવો સુદ્રઢક છે ?
  7. 
  'શિક્ષણ વિદ્યાર્થીને જીવનનું ઉત્તરદાયિત્વ અને વિશેષાધિકારોને નિભાવવા યોગ્ય બનાવે છે.' - આ વિધાન કોનું છે ?
  8. 
  વિમાન ચાલકની તાલીમ માટે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ અનુકુળ છે ?
  9. 
  'વસંત આવતી નથી વસંતને લાવવામાં આવે છે' - અ વાત શિક્ષણ સંસ્થાઓને પણ એટલી જ લાગુ પડે છે. આ વાક્ય કોનું છે ?
  10. 
  'હોસ્ટેલમાં જમવાનો ટાઈમ થાય ત્યારે ઘંટ વગાડવામાં આવે છે' - અહી ઘંટ એ...
  11. 
  ટાંકણી વાગવાથી હાથ ખેચી લેવો...આ ક્રિયાએ...
  12. 
  કેળવણીની બહુધ્રુવીય પ્રક્રિયામાં નીચેનામાંથી શિક્ષણના કયા સ્તંભનો ઉપયોગ થતો નથી ?
  13. 
  વ્યક્તિત્વ માપન માટે શાહીના ડાઘાની કસોટીની રચના કોને કરી હતી ?
  14. 
  ફિલ્મમાં સલમાન વિલનને મારે છે તે જોઈ મનન પોતે મારતો હોય તેવું અનુભવે છે - આ કઈ બચાવપ્રયુક્તિ છે ?
  15. 
  'હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું કે જેમાં વિદ્યાર્થીઓ શીખે' - અ વિધાન કોનું છે ?
  16. 
  ભાષાના ઉપયોગ વગર થતા પ્રત્યાયનને શું કહે છે ?
  17. 
  શીખવાની પ્રક્રિયા પર શારીરિક પરિબળની કઈ અસર સૌથી ઓછી જોવા મળે છે ?
  18. 
  મનોવિજ્ઞાનની સૌપ્રથમ વ્યાખ્યા આપવામાં આવી...
  19. 
  અત્યારના જ્ઞાનમાં વધારો કરવા માટે શું કરવામાં આવે છે ?
  20. 
  અનુભવ જ જ્ઞાનની એક માત્ર માતા છે....

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here