TPEO, કે.નિ., HTAT, TET, TAT પરીક્ષા માટે આજનો ઓનલાઈન ટેસ્ટ
1.
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં સેવા અંતર્ગત કાર્યક્રમો, ક્ષેત્રીય આંતરક્રિયા અને નાવીન્યના સંકલન માટે કઈ શાખા કાર્યરત છે ?
2.
બાલસૃષ્ટિ સામાયિક કઈ સંસ્થા પ્રકાશિત કરે છે ?
3.
ગુજરાતના વિદ્યાર્થીઓ અંગ્રેજીનું જ્ઞાન મેળવતા થાય અને વૈશ્વિક ક્ષેત્રે હરીફાઈ કરતા થાય તે માટે રાજ્ય સરકારે શરુ કરેલી યોજના કયા નામથી ઓળખાય છે ?
4.
શાળામાં કાયમી દફતર કયું કહેવાય ?
5.
રાષ્ટ્રીય કક્ષાએ નવી PTC કોલેજ / B.Ed. કોલેજની મંજુરી કઈ સંસ્થા આપે છે ?
6.
નિર્ધારિત જૂથને નિરંતર શિક્ષણ સુધી લઇ જવા માટે નીચેનાં પૈકી કયો કાર્યક્રમ છે ?
7.
ઉચ્ચ કલા પરીક્ષાનું સંચાલન કરે સંસ્થા કેરે છે ?
8.
રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કોણ કરે છે ?
9.
સુચારુ વહીવટ માટે શાળાએ નીભાવેલા રેકર્ડ તથા રજીસ્ટર નિરીક્ષણ સમયે રજુ કરવાના રહેશે - આ જોગવાઈ કયા વિનીયમથી કરવામાં આવે છે ?
10.
ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓને પોતના ઘરથી વધુમાં વધુ કેટલા અંતર સુધીમાં ઉચ્ચતર પ્રાથમિક શાળાની ઉપલબ્ધી થવી જોઈએ ?
11.
સ્થાનિક સત્તા મંડળે બાળકોના જન્મથી ચૌદ વર્ષની ઉમર થાય ત્યાં સુધીમાં રેકર્ડ રાખવા અંગેનો નમુનો નક્કી કરવાની સત્તા કોની છે ?
12.
RTE ના સંદર્ભમાં શાળા વ્યવસ્થાપન સમિતિની પુનઃરચના દર કેટલા વર્ષે કરવી જોઈએ ?
13.
પ્રારંભિક શિક્ષણનો અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ ઠરાવનાર શૈક્ષણિક સત્તા મંડળ કયું ?
14.
કોની ભલામણથી શિક્ષણ ખાતું તથા અનુદાનની પ્રથા અમલમાં આવી ?
15.
માધ્યમિક શિક્ષણ પંચના વડા કોણ હતા ?