Educational Quiz 2 – RTE Act

techparimal news

TPEO, કે.નિ., HTAT, TET, TAT પરીક્ષા માટે આજનો ઓનલાઈન ટેસ્ટ 

વિષય : RTE ACT

1. 
RTE અધિનિયમ ક્યારથી અમલી બન્યો?

2. 
RTE અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે?

3. 
RTE અધિનિયમ પહેલાં કયા રાજ્યમાં લાગુ પડતો ન હતો?

4. 
RTE અધિનિયમમાં કઈ વયજુથના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઈ છે?

5. 
RTE ની કઈ કલમ હેઠળ શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવે છે?

6. 
RTE અધિનિયમના કયા પ્રકરણમાં સબંધિત સરકાર.સ્થાનિક સત્તા મંડળ અને વાલીની ફરજો દર્શાવેલ છે?

7. 
RTE માં નિઃશુલ્ક અને ફરજીયાત શિક્ષણનો અધિકાર કયા પ્રકરણમાં દર્શાવેલ છે?

8. 
શાળા પ્રવેશ સમયે ઇન્ટરવ્યું.કસોટી કે વધારાની ફી પર પ્રતિબંધ RTE ની કઈ કલમમાં દર્શાવેલ છે?

9. 
RTE ની કઈ કલમમાં શાળા વિકાસ યોજના ની વાત કરી છે?

10. 
"કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકશે નહિ" RTE ની કઈ કલમમાં આ બાબતનો નિર્દેશ છે?

11. 
RTE અંતર્ગત ધોરણ ૧ થી ૫ માટે શૈક્ષણિક વર્ષ દરમિયાન કામકાજના કેટલા દિવસો નક્કી કરાયા છે?

12. 
RTE મુજબ શિક્ષક માટે અઠવાડિયાના કામ કાજના ઓછામાં ઓછા કેટલા કલાક નક્કી કરાયા છે?

13. 
RTE અંતર્ગત ધોરણ ૧ થી ૫ માટે શૈક્ષણિક વર્ષ દરમિયાન શિક્ષણના કેટલા કલાકો નક્કી કરાયા છે?

14. 
RTE અંતર્ગત ધોરણ ૬ થી ૮ માટે શૈક્ષણિક વર્ષ દરમિયાન શિક્ષણના કેટલા કલાકો નક્કી કરાયા છે?

15. 
RTE ની કઈ કલમમાં શિક્ષકના ખાનગી ટ્યુશન પર નિષેધનો ઉલ્લેખ કરાયો છે?

16. 
RTE ની કલમ ૨૫ માં કઈ બાબતનું ઉલ્લેખ છે?

17. 
RTE 2009 મુજબ જો શાળામાં ૧ થી ૬૦ સુધી વિદ્યાર્થીઓ હોય તો કેટલા શિક્ષકો મળે?

18. 
"બાળ અધિકારોનું રક્ષણ" RTE 2009 ના કયા પ્રકરણનો ભાગ છે?

19. 
RTE ની કઈ કલમમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવાની બાબત છે?

20. 
"શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે મોકલવા પર પ્રતિબંધ" RTE ની કઈ કલમમાં નિર્દેશિત છે?

તમારું નામ અહી લખો.
તમારો whatsapp નંબર અહી લખો.

Leave a Comment

error: Content is protected !!