Educational Quiz 3

techparimal news

DPEO, TPEO, કે.નિ., HTAT, TET, TAT પરીક્ષા માટે આજનો ઓનલાઈન ટેસ્ટ 

1. 
અભિક્રમિત અધ્યયન એ ............... કેન્દ્રી અધ્યયન પદ્ધતિ છે.

2. 
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 અનુસાર બોર્ડના સેક્રેટરીની નિમણુક કોણ કરે છે ?

3. 
ધો.૧ માં પ્રવેશ માટે વિદ્યાર્થીના ઈન્ટરવ્યુ લેતી શાળાને પ્રથમવાર ના ગુન્હા માટે RTE કાયદા અનુસાર કઈ શિક્ષા થઇ શકે ?

4. 
RTE 2012 ના નિયમ ૩૩ માં રાજ્ય સલાહકાર પરિષદ રચવાની જોગવાઈ થયેલ છે. આ પરિષદના અધ્યક્ષપપણે કોણ હોય છે ?

5. 
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ગુણવત્તાયુક્ત અને તટસ્થ મૂલ્યાંકન બાબતે કયા સુધારા સૂચવાયેલા છે ?

P : ગુણના બદલે ગ્રેડ આપવા બાબત
Q : માધ્યમિક કક્ષાએથી ક્રમશઃ સેમેસ્ટર પદ્ધતિનો અમલ કરવો
R : ગોખણપટ્ટીને પ્રોત્સાહન ન મળે તેવી પરીક્ષા પદ્ધતિ વિકસાવવી
S : શિક્ષકો, વિધાર્થીઓ અને વાલીઓ દ્વારા મૂલ્યાંકન પદ્ધતિનો અસરકારક રીતે ઉપયોગ કરવો

6. 
માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974 ના કયા વિનીયમથી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના શિસ્ત વિષયક પગલાની જોગવાઈ કરવામાં આવી છે ?

7. 
મફત અને ફરજીયાત શિક્ષણના કારણે ઉભી થતી નાણાકીય અને અન્ય જવાબદારીઓ કોના શિરે રહેશે ?

8. 
1995 માં જાહેર થયેલી ગુજરાત સરકારની 'વિદ્યા સાધના' યોજનાનો હેતુ શો હતો ?

9. 
ખાસ અશક્તતા રજા તબીબી મંડળે મંજુર કરી હોય તે મુજબની રહે છે પરંતુ કોઇપણ સંજોગોમાં તે કેટલા સમયથી વધાવી જોઈએ નહિ ?

10. 
જે અર્ધવર્ષમાં સરકારી કર્મચારી નિવૃત્ત નિવૃત્ત થવાનો હોય તે અર્ધવર્ષ માટે નિવૃત્તિની તારીખ સુધી પુરા થયેલ પ્રત્યેક અંગ્રેજી માસ માટે કયા દરે પ્રાપ્ત રજા જમા કરવામાં આવે છે ?

11. 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષની મુદત કેટલી હોય છે ?

12. 
સામાન્ય રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોના હોદ્દાની મુદત ૨ વર્ષની હોય છે પણ એક એવી સમિતિ છે જેના સભ્યો નિમણુક તારીખથી ૩ વર્ષ માટે હોદ્દો ધરાવી શકે છે. આ સમિતિ કઈ ?

13. 
RTE અનુસાર તમામ બાળકોને ધોરણ 8 સુધી પાસ કરી દેવાના છે. તેમ છતાં શાળાઓમાં પરીક્ષા લેવાનો હેતુ શું છે ?

14. 
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અનુસાર ' ફરજીયાત શિક્ષણ વિસ્તાર' એટલે શું ?

15. 
બીજા રાજ્યમાંથી આવનારા વિદ્યાર્થીને પ્રવેશ આપતી વખતે આચાર્યશ્રીએ કઈ મહત્વની બાબત ધ્યાને લેવાની હોય છે ??

16. 
અધ્યાપકોના પગાર નિર્ધારણ કયા કમીશન દ્વારા સૌ પ્રથમ કરવામાં આવેલ છે ?

17. 
શિક્ષણના સંદર્ભમાં સામાજિક માંગ, માનવબળનું સર્જન અને વળતરનો દર એ ત્રણેય અભિગમો શાની સાથે સંકળાયેલા છે ?

18. 
ઈ-લર્નિંગનો મુખ્ય હેતુ કયો છે ?

19. 
૧૦ વર્ષની સળંગ નોકરી ધરાવનાર સરકારી કર્મચારીને વધુમાં વધુ કેટલા માસની અસાધારણ રજા મંજુર કરી શકાય ?

20. 
આજીવિકા અને કૌશલ્ય વિકાસ એ કઈ નીતિનો મુખ્ય હેતુ છે ?

તમારું નામ અહી લખો.
તમારો whatsapp નંબર અહી લખો.

Leave a Comment

error: Content is protected !!