DPEO, TPEO, કે.નિ., HTAT, TET, TAT પરીક્ષા માટે આજનો ઓનલાઈન ટેસ્ટ
1.
ગુજરાત રાજ્યમાં સચિવાલયમાં 'શિક્ષણ વિભાગ' અલગ વિભાગ તરીકે ક્યારથી અમલમાં આવ્યો ?
2.
શિક્ષણ વિભાગમાં અગત્યના હોદ્દા તરીકે સચિવો કુલ કેટલા હોય છે ?
3.
શિક્ષણ વિભાગમાં વડા તરીકે નાયબ સચિવ તરીકે કુલ કેટલા વ્યક્તિ હોદ્દો સંભાળે છે ?
4.
શિક્ષણ વિભાગમાં નાયબ સચિવો નીચે કુલ કેટલા ઉપસચિવો હોય છે ?
5.
વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી કોણ છે ?
6.
ગુજરાત રાજ્યમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી તરીકે હાલ કોણ હોદ્દો સાંભળી રહ્યું છેદ?
7.
બિન સરકારી માધ્યમિક શાળાઓના કર્મચારીઓના વ્યક્તિગત પગારભથ્થા, પગાર સુધારણાને લગતી બાબતો કે સેવાઓ - નિમણુંકને લગતી બાબતો શિક્ષણ વિભાગની કઈ શાખા સંભાળે છે ?
8.
નીચેના પૈકી કયા વિષયનો સમાવેશ શિક્ષણ વિભાગની 'ન' શાખાને સ્પર્શતો નથી ?
9.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સીધી ભરતીથી નિમણુંકની તમામ કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા હાથ ધરે છે ?
10.
શિક્ષકોને રાષ્ટ્રીય અને રાજ્ય પારિતોષિક આપવા અંગેની કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા કરે છે ?
11.
શિક્ષણ વિભાગ અંતર્ગત વૈધાનિક ધોરણે રચાયેલું બોર્ડ કયું છે ?
12.
પ્રાથમિક શિક્ષણ અને શિક્ષકોને લગતી કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા અંતર્ગત પાર પાડવામાં આવે છે ?
13.
નીચે પૈકી કઈ બાબત શિક્ષણ વિભાગની ' ગ . 1' શાખાને સ્પર્શતી નથી ?
14.
મધ્યાહ્ન ભોજન યોજનાને લગતી કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા અંતર્ગત થાય છે ?
15.
પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી ક્યારથી અસ્તિત્વમાં આવેલી છે ?
16.
પ્રાથમિક શિક્ષણમાં વહીવટી વડા કોણ હોય છે ?
17.
શિક્ષણ વિભાગના સચિવશ્રી(પ્રાથમિક) ની નીચે પ્રાથમિક શિક્ષણનું સંચાલન, નિરીક્ષણ અને વહીવટ કોણ કરે છે ?
18.
પૂર્વ પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા જાળવવાનું કામ કોણ કરે છે ?
19.
કમિશનરશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગર કઈ કક્ષાના શિક્ષણ વિકાસ અને વ્યવસ્થાપન અંગેની કાર્યવાહી કરે છે ?
20.
બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 'સહાયક' પ્રથા ક્યારથી અમલી બની ?