DPEO, TPEO, કે.નિ., HTAT, TET, TAT પરીક્ષા માટે આજનો ઓનલાઈન ટેસ્ટ
1.
સ્ટેટ ઇન્સ્ટીટયુટ ઓફ એજ્યુકેશન(SIE) ની સ્થાપના ગુજરાતમાં ક્યારે થઇ હતી ?
2.
ઈ.સ.1962 માં સ્થપાયેલ સ્ટેટ ઇન્સ્ટીટયુટ ઓફ એજ્યુકેશન ને ઇ.સ. 1988 માં શિક્ષણ વિભાગના ઠરાવથી કયું નામ આપવામાં આવ્યું ?
3.
SCERT મીતાક્ષરોનું પૂરું નામ જણાવો.
4.
SCERT હવે કયા નામથી ઓળખાય છે ?
5.
સૌ પ્રથમ GCERT નું વડું મથક કયા શહેર ખાતે હતું ?
6.
કયા વર્ષથી GCERT ને અમદાવાથી ગાંધીનગર ખાતે લઇ જવામાં આવી છે ?
7.
કઈ તારીખથી GCERT સેક્ટર - 12 ગાંધીનગર ખાતે નવા બંધાયેલા બિલ્ડીંગ ખાતે કાર્યાન્વિત થયેલ છે ?
8.
હાલમાં GCERT ના નિયામક પદ પર કોણ છે ?
9.
સેક્ટર - 12 ગાંધીનગર ખાતે આવેલ GCERT ના બિલ્ડિંગનું નામ શું છે ?
10.
GCERT એ __________ કક્ષાની સંપૂર્ણ માળખાગત શૈક્ષણિક સંસ્થા છે .
11.
GCERT નાં તાબા હેઠળ જીલ્લા કક્ષાએ કઈ સંસ્થા કાર્યરત હોય છે ?
12.
DIET નું પૂરું નામ ગુજરાતીમાં શું થાય છે ?
13.
GCERT દ્વારા દર માસે કયું સામાયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે ?
14.
GCERT ને નીચેના પૈકી સંસ્થા નાણાકીય સહાય કરતી નથી ?
15.
SRG ના મીતાક્ષરોનું પૂરું નામ જણાવો.
16.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની કચેરીના વડા કોણ હોય છે ?
17.
GCERT દ્વારા પ્રકાશિત થતું માસિક 'જીવનશિક્ષણ' નું મુળનામ શું હતું ?
18.
ધો. ૧ થી ૮ ના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન સંબંધી કામગીરી GCERT ની કઈ શાખા કરે છે ?
19.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથેના પત્રવ્યવહારની કામગીરી કોણ કરે છે ?
20.
આઈ.ઈ.ડી.સી.એલ. ને સ્પર્શતી શૈક્ષણિક, તાલીમ અને સંશોધનને લગતી તમામ બાબતો ઉપર દેખરેખ રાખવાની જવાબદારી કોની છે ?