GK Test

techparimal news

DPEO, TPEO, કે.નિ., HTAT, TET, TAT, clerk, POLICE CONSTABLE, TALATI વગેરે પરીક્ષા માટે આજનો ઓનલાઈન ટેસ્ટ 

1. 
સુર્યની પ્રદક્ષિણા કરતા સૌથી ઓછો સમય કયા ગ્રહને લાગે છે?

2. 
ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે?

3. 
વાતાવરણમાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે?

4. 
પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?

5. 
બાયોગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે ?

6. 
" કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી" એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?

7. 
પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોનું સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?

8. 
સાતેય રંગોમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી વધુ છે ?

9. 
કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?

10. 
મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?

11. 
સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?

12. 
આ આત્મકથા કોની છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".

13. 
સુપર કોમ્ય્પુટરની શોધ કોણે કરી હતી ?

14. 
બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?

15. 
કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાંવપરાતી IC શેમાંથી બને છે ?

16. 
દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?

17. 
શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?

18. 
કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?

19. 
હેલીનો ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો હોય છે?

20. 
હેલીનો ધૂમકેતુ હવે પછી કઈ સાલ માં દેખાશે ?

Leave a Comment

error: Content is protected !!