gujarati grammar

techparimal news
આજનો ઓનલાઈન ટેસ્ટ - ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય
1. 
'દી ફરવો' રૂઢીપ્રયોગનો અર્થ જણાવો.

2. 
ખૂબ ભોજન ખાવાથી બીમાર પડાય છે. - આ વાક્યમાં "ખૂબ" શબ્દ કયા પ્રકારનો વિશેષણ છે ?

3. 
ત, થ, દ, ધ ધ્વનિનું ઉચ્ચારણ સ્થાન કયું છે ?

4. 
'અસત્યો માંહેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા...' - છંદ ઓળખાવો

5. 
'વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે' - અલંકાર ઓળખાવો.

6. 
'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે.' - એવું કયા કવીએ કહ્યું છે ?

7. 
'ડોલન શૈલીના પ્રણેતા' કયા કવિ ગણાય છે ?

8. 
'ધૂળિયે મારગ' કાવ્યના કવિ કોણ છે ?

9. 
'રાતું પીળું થઇ જવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

10. 
નીચેનામાંથી 'નીર' શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

11. 
'કિમ + ચિત્' થી બનતો શબ્દ જણાવો.

12. 
અખિલ - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

13. 
અહંકારી - શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

14. 
'ફટ હજો તારા જેવા કુપુત્રને !' - વાક્યનો પ્રકાર જણાવો.

15. 
નીચેનામાંથી શબ્દની સાચી જોડણી કઈ છે ?

16. 
નર્મદનું પુસ્તક 'મારી હકીકત' એ સાહિત્યસ્વરૂપની દ્રષ્ટીએ શું છે ?

17. 
'અચ્છેર' શબ્દની સંધિ છોડો.

18. 
'રસોઈઓ મહેમાનાને લાડુ પીરસે છે' - આ વાક્યનું મુખ્ય કર્મ કયું છે ?

19. 
'હાઈકુ' - નું પંક્તિદીઠ અક્ષર વિભાજન, નીચેનામાંથી કઈ રીતે થાય છે ?

20. 
ગાંધીજી માટે 'ગુજરાતનો તપસ્વી' કાવ્ય કયા કવિએ લખ્યું છે ?

Leave a Comment

error: Content is protected !!