DPEO, TPEO, કે.નિ., HTAT, TET, TAT, clerk, POLICE CONSTABLE, TALATI વગેરે પરીક્ષા માટે આજનો ઓનલાઈન ટેસ્ટ
1.
જે પદ નામ કે સર્વનામના ગુણમાં વધારો કરે તે કયા પ્રકારનું વિશેષણ કહેવાય?
2.
જે પદ નામ કે સર્વનામની સંખ્યામાં વિશેષતા લાવે તે પદને શું કહેવાય?
3.
જે પદ નામ કે સર્વનામના પરિમાણ(જથ્થો) નું સુચન કરે તે કયા પ્રકારનું વિશેષણ કહેવાય?
4.
નામ કે સર્વનામના અર્થમાં જે પદ વધારો કરે તે પદને કયા નામે ઓળખવામાં આવે છે?
5.
'તમે આવ્યા તે સારું જ કર્યું.' -આ વાક્યમાં 'જ' શબ્દ કયા નામે ઓળખાય છે?
6.
'તેની પાસે સુંદર પુસ્તક છે.' - આમાં 'સુંદર' પદ કયા પ્રકારનું વિશેષણ છે?
7.
'તેનું વર્ગમાં પ્રથમ સ્થાન છે.' -આમાં 'પ્રથમ' શબ્દ કયા પ્રકારનું વિશેષણ છે?
8.
'મારી પાસે પાંચસો રૂપિયા છે.' - આ વાક્યમાં 'પાંચસો' શબ્દ કયા પ્રકારનું વિશેષણ છે?
9.
'જેટલું તમે ચાહો તેટલું તમે મેળવો' - વાક્યમાં 'તેટલું' શબ્દ કયા પ્રકારનું વિશેષણ છે?
10.
'આ ગાગરમાં આટલું જ દૂધ કેમ?' - આ વાક્યમાં 'આટલું' શબ્દ કયા પ્રકારનું વિશેષણ છે?
11.
'અંતે તે પાસ તો થયો' - આ વાક્યમાં 'તો' શબ્દ કયું પદ છે?
12.
'નીચેનામાંથી કયો પ્રત્યય વર્તમાનકૃદંતનો પ્રત્યય છે?
13.
ભૂતકૃદંતનો પ્રત્યય જણાવો.
14.
ભવિષ્યકૃદંતનો પ્રત્યય જણાવો.
15.
વિધ્યર્થ કૃદંતનો પ્રત્યય દર્શાવો.
16.
સબંધક ભૂતકૃદંતનો કયો પ્રત્યય છે?
17.
'જૈમીની પત્ર લખતી લખતી સુઈ ગઈ' - આ વાક્યમાં 'લખતી લખતી' પદ કયા પ્રકારનું કૃદંત છે?
18.
'પૂજા કાલે પરીક્ષા આપનાર છે.' - આ વાક્યમાં 'આપનાર' પદ કયા પ્રકારનું કૃદંત છે?
19.
જે વાક્યમાં મુખ્ય ક્રિયાપદ અને કર્તા એક જ હોય તેને કયા પ્રકારનું વાક્ય કહેવાય?
20.
જે વાક્યમાં એક મુખ્ય વાક્ય અને એક કે તેથી વધુ ગૌણ વાક્યો હોય તે કયા પ્રકારનું વાક્ય ગણાય?