Gunotsav 2.O PART – 2

techparimal news
આજનો ઓનલાઈન ટેસ્ટ - GUNOTSAV 2.O ભાગ - 2
1. 
SWOC નું પૂરું નામ જણાવો

2. 
ગુનોત્સવ ૨.O માં શાળાઓને ગ્રેડની સાથે અન્ય કઈ રીતે જોડાઈ છે ?

3. 
ગણિત વિજ્ઞાન પ્રદર્શન આ પ્રવૃત્તિને ગુનોત્સવના કયા મુખ્ય ક્ષેત્રમાં સમાવવામાં આવી છે ?

4. 
PSE પરીક્ષામાં ધો.૬ ના સમગ્ર વર્ગમાંથી કેટલા ટકા વિદ્યાર્થી ભાગ લે તો પુરા ગુણ મળશે ?

5. 
આપત્તિ વ્યવસ્થાપન અંગેનો મુદ્દો કયા મુખ્ય ક્ષેત્રમાં આવેલ છે ?

6. 
LM નું પૂરું નામ શું છે ?

7. 
ગુનોત્સવ ૨.O માં શાળામાં કેટલી મુલ્યલક્ષી પ્રવૃત્તિ થતી હોય તો પુરા ગુણ મળવાપાત્ર છે ?

8. 
ગુણોત્સવ ૨.0 અંતર્ગત એક્રેડીટેશનની નવી પદ્ધતિ અંતર્ગત A+ ગ્રેડ માટેકયો કલર કોડ છે?

9. 
કોઈ શાળા ગુનોત્સવ ૨.O ના મૂલ્યાંકનમાં ૩૬% ગુણાંકન મેળવે છે તો તે કયા કલર કોડમાં આવશે ?

10. 
ગુનોત્સવ ૨.0 અંતર્ગત એક્રેડીટેશનની નવી પદ્ધતિ મુજબ A ગ્રેડ માટેકયો કલર કોડ છે?

11. 
રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી દરમિયાન થતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ - આ મુદ્દો કયા મુખ્ય ક્ષેત્રમાં આવે છે ?

12. 
ગુનોત્સવ ૨.0 અંતર્ગત A+ ગ્રેડમા હાઈએસ્ટ સબ ગ્રેડ કેટલા છે?

13. 
OFSTED નું પૂરું નામ શું છે ?

14. 
ગુનોત્સવ ૨.o માં કોઈ શાળા ૫૪% ગુણાંકન મેળવે છે તો તેનો સમાવેશ કયા ગ્રેડમાં થશે ?

15. 
શાળામાં બાળકોની હાજરીનો મુદ્દો કયા મુખ્ય ક્ષેત્રમાં આવેલ છે ?

16. 
કઈ પરીક્ષામાં ધો.૫ થી ૮ નાં વિદ્યાર્થીઓ સમૂહમાં ભાગ લઇ શકે છે ?

17. 
સલામત શાળા પરિસર માપદંડ અંતર્ગત નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?

18. 
શાળામાં આપત્તિ સમયે લેવાના પગલા સંદર્ભે બાળકોને શું કરવામાં આવેલ છે ?

19. 
મુખ્ય ક્ષેત્ર - ૨ શાળાનું સમગ્ર ગુનોત્સવમાં કેટલું ભારણ છે ?

20. 
મુખ્ય ક્ષેત્ર - ૪ સંસાધનોનો ઉપયોગનું સમગ્ર ગુનોત્સવમાં કેટલું ભારણ છે ?

Leave a Comment

error: Content is protected !!