History Gk 1

techparimal news

Welcome to your History Gk 1

ભારતીય સંગીતની ગંગોત્રી સમાન કયો પ્રાચીન ગ્રંથ જાણીતો છે?

'સંગીત મકરંદ' નામનો પ્રાચીન સંગીત ગ્રંથ કોને લખ્યો હતો?

પ્રાચીન સંગીત ગ્રંથ "સંગીત રત્નાકર" ના કર્તા કોણ હતા?

'સંગીત પારિજાત' નામનો સંગીત ગ્રંથ કોને લખ્યો હતો?

'ભારતનાટ્યમ' નૃત્ય શૈલીનું ઉદગમ સ્થાન તમિલનાડુનો કયો જીલ્લો મનાય છે?

પ્રસિદ્ધ નૃત્ય ગ્રંથ 'નાટ્યશાસ્ત્ર' ના રચયિતા નું નામ શું હતું?

આંધ્રપ્રદેશ નું પ્રચલિત નૃત્ય કયું છે?

'કથકલી નૃત્યનું મૂળ ધામ કયું રાજ્ય ગણાય છે?

કથક નૃત્યનો પુનરુદ્ધાર કરવાનો યશ કયા નવાબને જાય છે?

મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણીયાને શું કહે છે?

નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ ભાસની છે?

મહાકવિ કાલીદાસની નાટ્યકૃતિઓ કઈ શૈલીમાં લખાયેલી છે?

મહાકવી કાલીદાસની નાટ્યકૃતિઓમાં કઈ નાટ્યકૃતિ શ્રેષ્ઠતમ મનાય છે?

નીચેનામાંથી કઈ કૃતિ કવિ ભવભૂતિની છે?

સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલીંગ(વાડ) ને શું કહેવાય છે?

સ્તૂપની ચારે બાજુ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે?

હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલ નગરોમાં કયું નગર આયોજનની દ્રષ્ટીએ શ્રેષ્ઠ હતું?

અજંતા-ઈલોરાની ગુફાઓ કઈ જગ્યાએ આવેલી છે?

દક્ષિણ ભારતના મંદિરોનું પ્રવેશદ્વાર કયા નામે ઓળખાય છે?

પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે?

Leave a Comment

error: Content is protected !!