PSI પરીક્ષા માટે આજનો ઓનલાઈન ટેસ્ટ
વિષય : ઈતિહાસ
1.
ભારતીય શિલ્પ સ્થાપત્યનો આરંભ નીચેનામાંથી કઈ એક સંસ્કૃતિ દરમિયાન થયો હતો?
2.
ભારતના રાષ્ટ્રીય પ્રતિક તરીકે નીચેનામાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે?
3.
'ત્રિમૂર્તિ' નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે?
4.
ભારતીય સાહિત્યનુ પ્રાચિનતમ પુસ્તક કયું છે?
5.
ઋગ્વેદમાં કુલ કેટલી રુચાઓનો સંગ્રહ છે?
6.
દ્રાવિડકુળની ભાષાઓમાં સૌથી પ્રાચીન ભાષા કઈ છે?
7.
પ્રારમ્ભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું?
8.
મહાકવિ બાણરચિત કઈ કૃતિમાં સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર છે?
9.
નીચેના પૈકી કઈ કૃતિ બાણરચિત છે?
10.
નીચેના પૈકી કઈ કૃતિ શુદ્રક રચિત છે?
11.
નીચેનામાંથી કઈ કૃતિ કવિ દંડીની છે?
12.
'કથાસરિતસાગર' ગ્રંથના રચયિતાનું નામ શું છે?
13.
પ્રાચીન ગ્રંથ 'રાજતરંગીણી' ના કર્તા કોણ છે?
14.
કશ્મીરના ઈતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણગ્રંથ કયો છે?
15.
'ગીતગોવિંદ' કૃતિના કર્તા કોણ છે?
16.
નીચેના પૈકી કઈ કૃતિ ચંદબરદાઈ રચિત છે?
17.
કવિ નૃપતુંગ રચિત 'કવિરાજ માર્ગ' કૃતિ કઈ ભાષામાં લખાયેલી છે?
18.
નીચેના પૈકી કઈ કૃતિ કવિ પંપાની છે?
19.
મુઘલ સમ્રાટ બાબર કઈ ભાષામાં ભાવવાહી કાવ્યો રચી શકતો હતો?
20.
નીચેના પૈકી કઈ કૃતિ અબુલ ફઝલ રચિત છે?