GPSC, PSI, CONSTABLE, TPEO, કે.નિ., HTAT, TET, TAT પરીક્ષા માટે આજનો ઓનલાઈન ટેસ્ટ
વિષય : ઈતિહાસ
1.
ભારતમાં સૌથી પ્રાચીન અભિલેખો કયા રાજાના મળે છે?
2.
ઉત્તર ભારતની મંદિરો બનાવવાની શૈલી કયા નામે ઓળખાય છે?
3.
પાણીમાંથી પ્રાચીન અવશેષો શોધતી વિદ્યાને શું કહેવામાં આવે છે?
4.
નીચે પૈકી કયો ગ્રંથ બૌદ્ધ સાહિત્યનો ભાગ નથી?
5.
બૃહત્કથામંજરી ગ્રંથના રચયિતાનું નામ શું છે?
6.
ગુજરાતના સોલંકી કાળમાં રચાયેલાં ગ્રંથોમાં નીચે પૈકી ક્યું નામ યોગ્ય નથી?
7.
રાજતરંગીણી ગ્રંથના લેખકનું નામ શું છે?
8.
જૈન તિર્થંકર પાર્શ્વનાથના અનુયાયીઓ કયા નામે ઓળખાય છે?
9.
જૈનધર્મમાં નિર્વાણપ્રાપ્તિ માટે શેનો મહિમા કરવામાં આવ્યો છે?
10.
જૈનદર્શનમાં ગૃહસ્થો માટે ક્યું વ્રત દર્શાવવામાં આવ્યું છે?
11.
પ્રાચીન સોળ મહા જનપદોમાં નીચે પૈકી ક્યું નામ યોગ્ય નથી?
12.
સોળ મહા જનપદો વિશેની માહિતી કયા ગ્રંથમાંથી મળે છે?
13.
મૌર્યકાળ વિશે માહિતી આપતા ગ્રંથોમાં નીચે પૈકી ક્યું નામ યોગ્ય નથી?
14.
નીચેના મૌર્ય રાજાઓને ચડતાં ક્રમમાં ગોઠવોઃ
15.
કલિંગ જીત્યા પછી અશોકે તેની રાજધાની ક્યા સ્થળે બનાવી હતી?
16.
અશોકના બૌદ્ધ ધર્મ સ્વીકારવા પાછળ કોની પ્રેરણા જવાબદાર હતી?
17.
મૌર્ય યુગનો ઈતિહાસ માટે નીચે પૈકી કયો ગ્રંથ ઉપયોગી નથી?
18.
મૌર્ય યુગ વિશે માહિતી આપતા વિદેશી લેખકોમાં નીચે પૈકી ક્યું નામ યોગ્ય નથી?
19.
કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ મૌર્યકાળમાં ઉચ્ચ અધિકારીઓ માટે કયો શબ્દ વપરાતો હતો?
20.
સારનાથનો શીર્ષ સ્તંભ કોના સમયમાં બન્યો હતો?