1.
૧૯ મી સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણા માટે 'નવજાગૃતિ' ની શરૂઆત કોણે કરી હતી?
2.
રાજા રામમોહનરાયનો જન્મ કયા ગામમાં થયો હતો?
3.
રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં કયું સમાચારપત્ર શરુ કર્યું હતું?
4.
પ્રથમ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન કઈ જગ્યાએ ભરાઈ હતી?
5.
સ્વામી વિવેકાનંદે બેલુરમાં કયા મઠની સ્થાપના કરી હતી?
6.
આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદભવ ક્યાં થયો હતો?
7.
પ્રથમ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન કઈ જગ્યાએ ભરાઈ હતી?
8.
પ્રથમ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ કોણ હતા?
9.
રવીન્દ્રનાથ ઠાકુરે શાંતિનિકેતનમાં જે વિદ્યાલય શરુ કરી હતી તેનું નામ શું હતું?
10.
આર્યસમાજે ધર્માંતર થયેલ હિન્દુઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા કઈ ચળવળ શરુ કરી હતી?
11.
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા?
12.
ઇતિહાસમાં કયા કાયદાને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે?
13.
રોલેટ એક્ટના વિરોધમાં કયા શહેરમાં સભા ભરવામાં આવી હતી?
14.
કઈ તારીખે જલિયાવાલા બાગમાં સભા ભરાઈ હતી?
15.
જલિયાવાલા બાગનો હત્યાકાંડ સર્જવામાં આવ્યો તે દિવસે કયો તહેવાર હતો ?
16.
જલિયાવાલા બાગમા હત્યાકાંડ સર્જનાર જનરલ ડાયરને કયા કમિશને નિર્દોષ જાહેર કર્યા હતા?
17.
કયા બનાવ પછી અસહકારનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું?
18.
ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુ ને કયા ષડ્યંત્ર માટે ફાંસી પાઈ હતી?
19.
ગાંધીજીએ દાંડીકુચનો આરંભ કઈ તારીખે કર્યો હતો?
20.
'ચાલો દિલ્લી' અને 'જય હિન્દ' નો નારો કોને આપ્યો હતો?