NMMS Quiz 14 CALENDAR

techparimal news
NMMS TEST SERIES  આજનો ટેસ્ટ - 15 કેલેન્ડર
1. 
જો 1 જાન્યુઆરી 1900 નાં રોજ સોમવાર હોય તો 31 ડિસેમ્બર 1900 નાં રોજ કયો દિવસ હશે ?

2. 
જો 18 જાન્યુઆરી 2009 ના રોજ મંગળવાર હોય તો 18 ફેબ્રુઆરી 2009 નાં રોજ કયો વાર હશે ?

3. 
માનસીની સ્મૃતિ પ્રમાણે તેની માતાનો જન્મદિવસ 16 મે પછી પણ 21 મે પહેલા હતો. જ્યારે તેના ભાઈ મયંકના જણાવ્યા પ્રમાણે તેની માતાનો જન્મદિવસ 19 મે પછી અને 22 મે પહેલા હતો. તો તેની માતાનો જન્મદિવસ કઈ તારીખે હશે ?

4. 
વર્ષ 2010 નું કેલેન્ડર ફરી ક્યારે ઉપયોગમાં લઇ શકાય ?

5. 
નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી ?

6. 
જો 14 ફેબ્રુઆરી 2008 નાં રોજ શુક્રવાર હોય તો 15 ઓગષ્ટ 2008 ના રોજ કયો વાર હશે ?

7. 
જો 30 જાન્યુઆરી 2009 ના રોજ મંગળવાર હોય તો 25 મી નાતાલ - 2009 ના રોજ કયો વાર આવે ?

8. 
શિલ્પા નિશા કરતા 42 અઠવાડિયા મોટી છે. જ્યારે દિશા શિલ્પા કરતા 15 અઠવાડિયા મોટી છે. જો દિશાનો જન્મ શનિવારે થયો હોય તો નિશાનો જન્મ કયા દિવસે થયો હોય ?

9. 
નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી ?

10. 
કયું લીપ વર્ષ છે ?

11. 
દક્ષાનો જન્મ 1980 ના ફેબ્રુઆરીના છેલ્લી તારીખે થયો હતો. તો તેણીએ ફેબ્રુઆરી 2010 સુધીમાં કેટલા જન્મ દિવસો ઉજવ્યા હશે ?

12. 
રાકેશે અરજી લખી ત્યારે રવિવાર ન હતો. ટપાલ આજે નીકળશે તેવી ખાતરી કરીને તેને અરજી ટપાલમાં નાખી, હનુમાનજીના દર્શન કરી તે ફોર્મ લાવ્યો હતો. ટપાલમાં જ્યાં નાખ્યા પછી જો અરજી બીજા જ દિવસે સંસ્થાને મળી હોય તો અરજી કયા વારે મળી હશે ?

13. 
500 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે ?

14. 
એક મહિનામાં પાંચ બુધવાર છે , જો મહિનાના છેલ્લા દિવસે ગુરુવાર હોય તો મહિનાની પહેલી તારીખે કયો વાર હશે ?

15. 
જો એક મહિનામાં ત્રીજા શનિવારે 21 મી તારીખ છે. તો મહિનાના પહેલા બુધવારે કઈ તારીખ આવશે ?

16. 
જો આવતીકાલના એક દિવસ પછી રવિવાર હોય તો ગઈકાલ પછીના એક દિવસ પછી કયો વાર આવશે ?

17. 
જો 26 જાન્યુઆરી 2009 નાં રોજ સોમવાર આવે તો 15 ઓગષ્ટ 2009 ના રોજ કયો વાર આવે ?

18. 
જો 14 જાન્યુઆરી 2004 ના રોજ શુક્રવાર છે તો 14 જાન્યુઆરી 2005 ના રોજ કયો વાર આવશે ?

19. 
1 જાન્યુઆરી 1950 ના રોજ કયો વાર હતો ?

20. 
400 વર્ષમાં ફેબ્રુઆરીના 29 દિવસો કેટલી વાર આવે ?

Leave a Comment

error: Content is protected !!