1.
બ્રહ્મદેશ હાલ કયા નામે ઓળખાય છે ?
2.
નીચેનામાંથી કયું ભારતમાં ફ્રેન્ચોનું વેપારી મથક હતું ?
3.
'મારો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે' - હું કયા આવરણનો ભાગ છું ?
4.
બંધારણ સભાનું કાર્ય કયા વર્ષે શરુ થયું હતું ?
5.
'બંધારણીય ઈલાજોના અધિકારને' બંધારણનો આત્મા કોને કહ્યો છે ?
6.
ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ કોને શરુ કરી હતી ?
7.
નીચેના પૈકી સક્રિય જ્વાળામુખીનું ઉદાહરણ કયું છે ?
8.
ભૂ-સ્ખલનથી કયા વિસ્તારમાં રેલવે વ્યવહાર પ્રભાવિત થાય છે ?
9.
કાયમી જમાબંધી મહેસુલ પદ્ધતિ કયા ગવર્નર જનરલે અમલમાં મૂકી હતી ?
10.
નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ વાયુ નથી ?
11.
અદાલતમાં માતૃભાષાનો ઉપયોગ કરવાની પરવાનગી કોને આપી હતી ?
12.
નીચેનામાંથી કઈ વસ્તુ ૨૪ કલાકમાં સૌથી વધુ ગ્રીનહાઉસ ઉત્પન્ન કરે છે ?
13.
પર્યાવરણને બચાવવા માટે પૃથ્વી સંમેલન કયા દેશમાં યોજાયું હતું ?
14.
હોદ્દાની રુએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે ?
15.
રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણુક કરે છે ?
16.
નીચેનામાંથી કયા શહેરનો સમાવેશ દક્ષિણ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના કેન્દ્રમાં થતો નથી ?
17.
નાના સાહેબે કયા શહેરમાં સ્વાતંત્ર્ય સંગ્રામની આગેવાની લીધી હતી ?
18.
ગુજરાતના કયા સ્વાતંત્ર્ય સેનાનીને અંદમાન મોકલાયા હતા ?
19.
ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે ?
20.
પોર્ટુગીઝોની હુગલીની કોઠી તોડી પાડવાનો હુકમ કયા શાસકે આપ્યો હતો ?