1.
મુઘલ બાદશાહ બાબરે કઈ સાલમાં દિલ્લી પર આક્રમણ કર્યું હતું?
2.
પાણીપતના યુદ્ધમાં બાબરે કોણે હરાવી દિલ્લીમાં મુઘલ વંશની સ્થાપના કરી હતી?
3.
બાબરે ચિત્તોડના કયા વીર યોદ્ધાને હરાવ્યો હતો?
4.
બાબરના અવસાનન બાદ તેનો પુત્ર ગાદીએ આવ્યો તેનું શું નામ હતું?
5.
અકબરના ઉછેરની અને રક્ષણની જવાબદારી કોને ઉપાડી હતી?
6.
અકબરના પુત્ર સલીમે કયું નામ ધારણ કરી દિલ્લીની ગાદીએ બેઠો હતો?
7.
કયા રાજાએ પોતાના રાજ્યમાં યાત્રવેરો બંધ કરાવ્યો હતો?
8.
અકબરે કયા ધર્મની સ્થાપના કરી હતી?
9.
અકબરના દરબારમાં જમીન મહેસૂલનો નિષ્ણાત દિવાન કોણ હતું?
10.
'આઈને-અકબરી' અને 'અકબરનામા' ના કર્તા કોણ હતા?
11.
સુપ્રસિદ્ધ ગાયક તાનસેન કયા રાજાના દરબારી હતા?
12.
કયા મુઘલ બાદશાહે જકાતનાકા કાઢી નખાવ્યા હતા?
13.
અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે કઈ જગ્યાએ યુદ્ધ થયું હતું?
14.
મહારાણા પ્રતાપે કોની આર્થિક મદદથી ફરીથી સૈન્ય ઉભું કરી મુઘલો સામે લડ્યા હતા?
15.
મુઘલ સમયના રાજતંત્રની વ્યવસ્થા શેના પર આધારિત હતી?
16.
કયા મુઘલ બાદશાહે ટંકશાળાઓ ઉભી કરી સરખા વજનના સિક્કા પડાવ્યા હતા?
17.
કયા મુઘલ શાસકના સમયમાં વિશેષ પ્રમાણમાં બાંધકામો થયા હતા?
18.
કયા મુઘલ શાસકના સમયમાં ઈંગ્લેન્ડના રાજાના પ્રતિનિધિ તરીકે હોકિન્સ અને ટોમસરો ભારત આવ્યા હતા?
19.
જહાંગીરની પત્ની રાજ્યનો મોટા ભાગનો વહીવટ સંભાળતી હતી. તેનું શું નામ હતું?
20.
કયા મુઘલ શાસકની યાદશક્તિ ગજબની હતી?