NMMS Quiz 22 General

techparimal news
NMMS TEST SERIES  આજનો ટેસ્ટ - 22 જનરલ
Enter Your Name
Enter your Mobile Number
1. 
માનવ શરીર માં ખોપરીના કેટલા હાડકા હોય છે ?

2. 
કયા ગ્રહને સવારનો તારો કેહવાય છે ?

3. 
અણહિલવાડ નુ અપભ્રંશ થયેલુ નામ શુ છે ?

4. 
કયુ સરોવર ખારુ પાણી ધરાવે છે ?

5. 
ટ્રાયલ કોર્ટ કોને કેહવાય ?

6. 
બે અરિસા વચ્ચે 60નો ખુણો રાખવાથી કેટલા પ્રતિબિંબ મળે ?

7. 
કયા પ્રકારનુ પ્રતિબિંબ હમેશા ચત્તુ હોય છે ?

8. 
નીચેના માથી કયુ સંયોજન નથી ?

9. 
બંધારણના આત્મા તરીકે કયો અધિકાર ગણવામા આવે છે ?

10. 
નીચેનામાથી કઇ જોડ સાચી નથી ?

11. 
મધ્યરાત્રીના સુર્ય તરીકે કયો દેશ જાણીતો છે?

12. 
પાટણમા કઇ વાવ આવેલી છે?

13. 
અસમનુ કયુ નૃત્ય જાણીતુ છે ?

14. 
એક મિનીટ્મા આશરે કેટલા કિમીની ઝડપે પૃથ્વી સૂર્યની આસપાસ પરીક્રમા કરી રહી છે ?

15. 
નીચે આપેલ વિકલ્પો ને તાર્કિક ક્રમમા ગોઠવો

A.લાકડુ , B.જંગલ ,C.જમીન ,D.ખુરશી

16. 
નીચે આપેલ વિકલ્પો ને તાર્કિક ક્રમમા ગોઠવો

A.પર્વત ,B.સમુદ્ર ,C.ઝરણુ ,D.નદી

17. 
નીચે આપેલ વિકલ્પો ને તાર્કિક ક્રમમા ગોઠવો

A.પરીક્ષા,B. જાહેરાત, C.પસન્દગી ,D.આવેદનપત્ર

18. 
નીચે આપેલ વિકલ્પો ને તાર્કિક ક્રમમા ગોઠવો

A.ઉન્દર ,B.વાઘ ,C.કુતરૂ ,D. બિલાડી

19. 
નીચે આપેલ વિકલ્પો ને તાર્કિક ક્રમમા ગોઠવો

A.ફળ,B. બીજ ,C.ફુલ ,D.છોડ

20. 
નીચે આપેલ વિકલ્પો ને તાર્કિક ક્રમમા ગોઠવો

A.દહી, B.માખણ ,C.ઘી, D. દુધ

Leave a Comment

error: Content is protected !!