1. પ્રાચીન સમયમાં યુરોપમાં ભારતની કઈ ચીજ વસ્તુની ખુબ માંગ હતી ?
2. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો સૌ પ્રથમ પ્રયાસ કોને કર્યો હતો ?
3. કોલંબસ કયા દેશનો વતની હતો ?
4. અમેરિકાના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે ?
5. વાસ્કો-દ-ગામા કયા દેશનો રહેવાસી હતો ?
6. વાસ્કો-દ-ગામાનું જહાજ કયા દિવસે કાલીકટ બંદરે પહોચ્યું ?
7. પોર્તુગલોએ સૌ પ્રથમ ક્યાં કોઠી સ્થાપી વેપારની શરૂઆત કરી ?
8. ડચ લોકો કયા દેશના વતની હતા ?
9. બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ હતી ?
10. અગ્રેજોનું પહેલું વહાણ ભારતમાં ક્યાં અને ક્યારે આવ્યું હતું ?
11. મુઘલ બાદશાહ જહાંગીરે અંગ્રેજોને ક્યાં વેપાર કરવાની પરવાનગી આપી ?
12. સુરત બંદરે આવેલ જહાજ(અંગ્રેજ) નો કેપ્ટન કોણ હતો ?
13. પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે લડાયું હતું ?
14. કયા યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજી સત્તાનો પ્રારંભ થયો ?
15. બક્સરની લડાઈ ક્યારે થઇ હતી ?
16. કયું કાર્ય રોબર્ટ ક્લાઈવનું કાવતરું હતું ?
17. વાસ્કો-દ-ગામા કોની મદદથી ભારતના કાલિકટ બંદરે પહોચ્યો ?
18. સૂર્યના કુટુંબને આપણે કયા નામે ઓળખીએ છીએ ?
19. આપને જેના પર વસવાટ કરીએ છીએ તે કયું આવરણ છે ?