2.
કાપડ : વસ્ત્ર : : મોતી : ?
3.
સુવર્ણ : ઘન : : પેટ્રોલીયમ : ?
4.
કાગળ : વિદ્યાર્થી : : કાળું પાટિયું : ?
5.
આકાશ : વાદળી : : પાણી : ?
6.
ઘડિયાળ : સમય : : ચશ્માં : ?
7.
દુ:ખ : આંસુ : : તનાવ : ?
8.
અપ્પુ : ચપ્પુ : : ફિલ્ટર : ?
9.
ચામડી : વાળ : : જમીન : ?
10.
રેડિયો : શ્રોતા : : ફિલ્મ : ?
11.
છાયડો : તડકો : : કુલર : ?
12.
શબ્દ : અક્ષર : : વાક્ય : ?
13.
સામાયિક : સંપાદક : : ફિલ્મ : ?
14.
ખગોળ શાસ્ત્રી : દૂરબીન : : ડોક્ટર : ?
15.
વૈજ્ઞાનિક : પ્રયોગશાળા : : નાવિક : ?
16.
પ્રથમ : અંતિમ : : વફાદારી : ?
17.
અનાજ : ખેતર : : સ્ટીલ : ?
18.
વર્ણમાળા : અક્ષર : : હાર : ?
19.
ટેબલ : લાકડું : : ખમીસ : ?