Police Exam quiz 1

techparimal news

Welcome to your Police Exam quiz 1

એકાંત કેદની શિક્ષા કઈ કલમમાં દર્શાવવામાં આવી છે?

સરકારી નોકરની વ્યાખ્યા કઈ કલમમાં આપવમાં આવી છે?

કલમ ૪૧ માં કયા વિષયની સ્પષ્ટતા કરવામાં આવી છે?

ખોટી બનાવટની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે?

કલમ 55 માં કઈ સજા હળવી કરવાની વ્યાખ્યા છે?

પીડિતાને સારવાર નહિ આપવા બદલ શિક્ષા ની વ્યાખ્યા કઈ કલમમાં છે?

ભારત સરકારની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે?

કલમ 192 શેનો નીર્દેશ કરે છે?

ચુંટણીમાં ખોટું નામ ધારણ કરવું અથવા સ્વાંગ રચવો આ બાબતની વ્યાખ્યા કઈ કલમમાં છે?

ચુંટણીમાં અનુચિત લાગવગ વાપરવી- આ બાબત કઈ કલમમાં નિર્દેશિત છે?

કલમ-૧૪૭ માં શેના માટે સજાની વ્યાખ્યા છે?

બખેડો શબ્દની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?

બખેડો કરવા માટે શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે?

જાહેર નોકરને ઈજાની ધમકી માટે સજાની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે?

કલમ ૨૩૦ માં કઈ બાબતનો ઉલ્લેખ કરેલ છે?

બનાવટી સિક્કા બનાવવા માટેનું સાધન બનાવવું કે વેચવું - આ માટે સજા કઈ કલમમાં બતાવેલ છે?

બનાવટી સરકારી સ્ટેમ્પનું વેચાણ કરવું આ બાબતે સજાની જોગવાઈ કઈ કલમમાં બતાવેલ છે?

જાહેર ઉપદ્રવની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?

હાનિકારક ખાદ્યપદાર્થ કે પીણાનું વેચાણ માટે કેટલી મુદતની કેદ થઇ શકે છે?

અનાધિકૃત લોટરી ઓફીસ રાખવી આ માટે સજાની જોગવાઈ કઈ કલમમાં કરેલ છે?

Leave a Comment

error: Content is protected !!