Police Exam quiz 2

techparimal news

Welcome to your Police Exam quiz 2

ગુજરાત પોલીસ અધિનિયમ પહેલ કયા નામે જાણીતો હતો?

રાજ્ય પોલીસ મહેકમ બોર્ડના અધ્યક્ષ હોદાની રુએ કોણ હોય છે?

કોન્સ્ટેબલમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે?

કઈ કલમ હેઠળ જીલ્લા મેજીસ્ટ્રેટ મેળામાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે વિશેષ ઉપચાર લઇ શકશે?

કઈ કલમ હેઠળ બિનવારસી મિલકત પોલીસ પોતાના તાબામાં લઇ શકે છે?

કઈ કલમ હેઠળ પોલીસ અધિકારી રખડતા ઢોર તાબામાં લઇ શકશે?

ગુજરાત રાજ્ય માટે એક પોલીસ દળ રહેશે- આ જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે?

પોલીસ તાલીમ શાળાના પ્રિન્સીપાલની જોગવાઈ કઈ કલમથી થાય છે?

પોલીસ અધિકારીને કેવા સંજોગોમાં બરતરફ કરી શકાય?

રાજ્ય સરકાર ખાસ પોલીસ નીમવાના અધિકાર કોને આપે છે?

કલમ ૨૨(એ) મુજબ કઈ જોગવાઈ કરવામાં આવી છે?

બરતરફ કરવાની ખાતાકીય શિક્ષા કઈ છે?

કલમ-૨૫ માં કઈ જોગવાઈ કરવામાં આવેલ છે?

કલમ-૨૭ મુજબ ખાતાકીય શિક્ષાના હુકમ વિરુદ્ધ કેટલા દિવસમાં અપીલ કરી શકાય?

જિલ્લા મેજીસ્ટ્રેટ કઈ બાબતનો રીપોર્ટ જિલા સુપરીન્ટેન્ડન્ટ પાસે માંગશે?

કયા સંજોગોમાં નીચલા દરજ્જાના પોલીસ અધિકારીને રાજીનામાની ત્વરિત પરવાનગી મળી જશે?

ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ કઈ કલમથી પોલીસ માટેના નિયમો બનાવી શકે છે?

રાજ્ય સલામતી કમિશનના અધ્યક્ષ કોણ હોય છે?

રાજ્ય સલામતી કમિશનમાં કોણ કોણ હોય છે?

રાજ્ય સલામતી સમિતિમાં બે બિન સરકારી સભ્યોની મુદત કેટલી હોય છે?

Leave a Comment

error: Content is protected !!