Police Exam Quiz 3 Welcome to your Police Exam Quiz 3 નોટીસ મળ્યા છતાં રજુ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હોય તે દસ્તાવેજ ફરી.......... પુરાવામાં ઉપયોગ ન કરી શકાય પુરાવા તરીકે રજુ કરાય ક્યારેય ઉપયોગ ન કરી શકાય તે નાશ કરવો પડે None કયો દસ્તાવેજ સાબિત થયેલો ગણાશે? ૩૦ વર્ષ પહેલા થયેલ કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે થયેલ કરાર કોઈ મૌખિક કબુલાત એક પણ નહિ None સાક્ષીની જુબાનીની વિશ્વસનીયતા ક્યારે મજબુત અને કાયદેસર બનશે? સર તપાસ પછી જ્યારે પુરાવો મળે ત્યારે ફેરતપાસ પછી ઉલટ તપાસ પછી None કેવો સાક્ષી હોસ્ટાઈલ સાક્ષી કહેવાશે? પ્રત્યક્ષ સાક્ષી ફેવારનો સાક્ષી સહ-અપરાધી સાક્ષી વિરોધી સાક્ષી None નીચેના પૈકી કઈ વ્યક્તિ પુરાવો આપવા સક્ષમ છે? અતિ વૃદ્ધ કુમળી વયનું બાળક અસ્થિર મગજનો માણસ વિદેશી નાગરિક None કોઈ ગુમ થયેલ વ્યક્તિ કેટલા વર્ષે મૃત્યુ પામી છે તેવું અનુમાન થશે? ૩૦ વર્ષે ૨૦ વર્ષે ૫૦ વર્ષે ૧૦ વર્ષે None સ્વીકૃતિ માટેના પુરાવાનો બોજો કોના પર રહેલો છે? પ્રતિવાદી પર અદાલત પર સાક્ષી પર સ્વીકૃતિ કરનાર પર None નીચેના પૈકી કેવો પ્રશ્નસૂચક પ્રશ્ન કહેવાય છે? સૂચના સાથે પ્રશ્ન જે પ્રશ્ન સમજાવવા પુછાય તે જવાબ સૂચવતો આપેલ પૈકી કોઈ નહિ None સાક્ષીને બોલાવનાર પક્ષકાર ક્યારે સાક્ષીની ઉલટતપાસ લઇ શકે છે? કોર્ટ મંજુરી આપે ત્યારે પોલીસની સુચનાથી કોઈ પણ સમયે સાક્ષીની સંમતિથી None ઈલેક્ટ્રોનિક કરારો કે અભીલેખોને કેવા પુરાવા કહેવામાં આવશે? મુખ્ય પુરાવા ગૌણ પુરાવા ઈલેક્ટ્રોનિક પુરાવા દસ્તાવેજી પુરાવા None કલમ-૧૫૯ માં કઈ જોગવાઈ કરવામાં આવી છે? અધિક પુરાવાવાઓની યાદદાસ્ત તાજી કરવાની પોલીસ ડાયરીના ઉપયોગની ઉપરના તમામ None નીચેના પૈકી કઈ વસ્તુ પુરાવા તરીકે ગ્રાહ્ય છે? પોલીસ ડાયરી જાહેર દસ્તાવેજ ઈલેક્ટ્રોનિક પુરાવા આપેલ તમામ None સૂચક પ્રશ્ન ક્યારે પુછાય છે? સરતપાસમાં ઉલટતપાસમાં ફેરતપાસમાં ક્યારેય નહિ None સહઅપરાધીને નીચેના પૈકી શું ગણવામાં આવે છે? ગૌણ સાક્ષી કહેવાશે અક્ષમ સાક્ષી કહેવાશે સક્ષમ સાક્ષી કહેવાશે આપેલ પૈકી કોઈ નહિ None વકીલ અને અસીલ વચ્ચેની બાબત ક્યારે જાહેર કરી શકાશે? કોર્ટ જણાવે ત્યારે એક પક્ષ ઈચ્છે ત્યારે પરસ્પરની સમજુતીથી આપેલ પૈકી કોઈ નહી None વકીલોને ગોપનીય બાબતો જણાવવાનું ક્યારે કહી શકાય? ક્યારે પણ નહી અદાલતને જરૂર જણાય ત્યારે ગમે ત્યારે પૂછી શકાય પોલીસ પૂછે ત્યારે None લગ્ન પછી કેટલા વર્ષ સુધી સ્ત્રીએ કરેલ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અંગે જોગવાઈ છે? 3 5 7 9 None પ્રમાણિત કરેલ દસ્તાવેજની નકલ પુરાવા તરીકે..... ગણી શકાય ન ગણી શકાય કોર્ટ પર આધારિત છે પોલીસ પર આધારિત છે None સ્વીકૃત હકીકતો કેવી ગણાય છે? સ્વતંત્ર છે વિવેકાધીન છે સાબિત કરવી પડશે સાબિત થયેલી None ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કઈ વસ્તુઓ દસ્તાવેજ ગણાશે? પુરાતત્વ લેખો ચિત્રો ફોટોગ્રાફ આ બધા જ None Time's up