1.
કયું સ્થળ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે ?
2.
કયો જીલ્લો મોટેભાગે જંગલ વિસ્તારથી ઘેરાયેલો છે ?
3.
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
4.
આપના દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે ?
5.
ગામડાઓમાં કઈ પંચાયત કાર્ય કરે છે ?
6.
હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષ પછી જોવા મળે છે ?
7.
તરણેતરનો મેળો કયા જીલ્લામાં ભરાય છે ?
8.
ધોરણ ૪ ના પાઠ્યપુસ્તકને શું નામ આપવામાં આવ્યું છે ?
9.
ગુજરાતી માસ મુજબ સૌથી છેલ્લો તહેવાર કયો આવે છે ?
10.
સુરજ કઈ રાશિમાં પ્રવેશ કરે તેને મકરસંક્રાંતિ કહેવાય ?
11.
કયા ગ્રહને ૩૦ ઉપગ્રહો છે ?
12.
યાયાવર પક્ષીઓ ગુજરાતમાં કયા સ્થળે વધુ જોવા મળે છે ?
13.
ગુજરાતમાં નીચેના પૈકી કયા પ્રાણી માટેનું અભયારણ્ય છે ?
14.
બરફમાંથી બનેલા ઘરને કયા નામે ઓળખવામાં આવે છે ?
15.
ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટો જીલ્લો કયો છે ?
16.
ગુજરાતના કયા જીલ્લામાં ઊગતું ઘાસ એશિયાનું સૌથી ઊંચું ઘાસ છે ?
17.
આપનું રાષ્ટ્રગીત કઈ ભાષામાં લખાયેલું છે ?
18.
કઈ તારીખે વિશ્વ સ્વાસ્થ્ય દિન ઉજવાય છે ?
19.
મીઠું પક્વનારને શું કહે છે ?
20.
ભારતમાં હાઉસ બોટ ક્યા જોવા મળે છે ?