1.
સુરખાબ પક્ષીઓ ગુજરાતમાં કઈ ઋતુમાં આવે છે?
2.
આપણે કચરો ક્યાં ફેંકવો જોઈએ?
3.
આપણને તાવ આવે ત્યારે શું કરવું જોઈએ?
4.
નીચેનામાંથી આપણે શું ના કરવું જોઈએ?
5.
બીજના અંકુરણ માટે નીચેનામાંથી શું જરૂરી નથી?
6.
નીચેમાંથી કયું બીજ એક્દળી બીજ નથી?
7.
નીચેનામાંથી કયું બીજ દ્વીદળી બીજ નથી?
8.
નીચેનામાંથી કયા બીજને તોડવાથી તેના બે ભાગ થાય છે?
9.
નીચેનામાંથી કયા પ્રાણીઓનો સમાવેશ ખેંચર વિભાગમાં થાય છે?
10.
નીચેમાંથી કયા પ્રાણીઓનો સમાવેશ ભૂચર વિભાગમાં થાય છે?
11.
નીચેમાંથી કયા પ્રાણીઓનો સમાવેશ જળચર વિભાગમાં થાય છે?
12.
નીચેમાંથી કયા પ્રાણીઓનો સમાવેશ ઉભયજીવી વિભગમાં થાય છે?
13.
મગરનો સમાવેશ નીચેમાંથી કયા વિભાગમાં થાય છે?
14.
વનસ્પતિનું સંરક્ષનણ અને સંવર્ધન કરવા માટે નીચેમાંથી શું ના કરવું જોઈએ?
15.
આપણે બાલદિવસની ઉજવણી ક્યારે કરીએ છીએ?
16.
આપણે કચરો ક્યાં નાખવો જોઈએ?
17.
આપણે શૌચ કાર્ય ક્યાં કરવું જોઈએ?
18.
નીચેમાંથી કઈ જાહેર મિલકત નથી?
19.
આપણે બીમાર પડીએ ત્યારે ક્યાં જવું જોઈએ?
20.
આપને જીવન જીવવા માટે શેનો ઉપયોગ કરીએ છે?