1.
ગુજરાતમાં લીલીનાઘેરનો પ્રદેશ કયો કહેવાય છે ?
2.
વઘઈ બોટાનીકાલ ગાર્ડન કયા જીલ્લામાં આવેલો છે?
3.
ગુજરાતનો કયો વિસ્તાર સોનેરી પાનનો મુલક કહેવાય છે?
4.
જંગલોના વિનાશ માટે સૌથી વધુ જવાબદાર કોણ છે?
5.
ગુજરાતની કઈ સંસ્થા વનસંરક્ષાણની દિશામાં કામ કરે છે?
6.
સુગંધી તેલ,ચંદન સુગંધી સુખડ કયું વૃક્ષ આપે છે?
7.
જંગલો વન્યજીવોને શું પૂરું પાડે છે?
8.
ચા અને દવાની પેટીઓના ખોખા બનાવવા શાનું લાકડું વપરાય છે?
9.
ગુજરાતમાં કયા પ્રાણીઓ લુપ્ત થઇ ગયા છે?
10.
ગુજરાતમાં કયા પ્રાણીઓ વિનાશને આરે છે?
11.
ભારતમાં મેગ્રોવ જંગલોનું પ્રમાણ કેટલા ટકાથીય ઓછુ છે?
12.
મનુષ્ય દ્વારા સૌ પ્રથમ કયુ પ્રાણી પાળવામાં આવ્યું હતું ?
13.
ધરતી પર જીવન માએ કયો વાયુ હાનીકારક અને ફાયદાકારક બને છે?
14.
ઘરમાં હાનીકારક વિકિરણોનો સૌથી મોટો સ્ત્રોત કયો છે?
15.
નળના સાધારણ પાણીમાં કયું રસાયણ હોય છે ?
16.
ગેસ કૂકરથી કઈ બીમારી થવાની સંભાવના વધી જાય છે ?
17.
જ્વાળામુખી એ હવા પ્રદુષણનો કેવો સ્ત્રોત છે ?
18.
ધૂળના રજકણો શાને લગતી બીમારી ફેલાવે છે ?
19.
કઈ વર્ષાને કારને પ્રાચીન સ્મારકો અને ઈમારતોને નુકસાન થાય છે ?
20.
અરડૂસીનો ઉપયોગ કયા રોગોની સારવાર માટે થાય છે ?
21.
આમળામાં કયું વિટામીન વિશેષ પ્રમાણમાં હોય છે ?