PSE EVS Test – 19

techparimal news
પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા : આજનો ઓનલાઈન ટેસ્ટ - 19  વિષય :: સામાન્ય જ્ઞાન
1. 
સૌથી નાનું પક્ષી કયું છે ?

2. 
સૌથી ઝડપી દોડતું પક્ષી કયું છે ?

3. 
કયું પ્રાણી વિશ્વમાં માત્ર કચ્છમાં જ જોવા મળે છે ?

4. 
હિંદુ ધર્મમાં પક્ષીઓના ભગવાન તરીકે કયા પક્ષીને માનવામાં આવે છે ?

5. 
કયું પક્ષી શ્રાદ્ધ વિધિ સાથે સંકળાયેલ છે ?

6. 
કયું શિકારી પક્ષી છે ?

7. 
કયું પક્ષી સફાઈ કામદારનું કામ કરે છે ?

8. 
દુનિયામાં સૌથી લાંબો ઝેરી સાપ કયો છે ?

9. 
કયું પ્રાણી સાપ ભક્ષી છે ?

10. 
ગુજરાતનો ઝેરી સાપ કયો છે ?

11. 
દુનિયાની સૌથી મોટી માછલી કઈ છે ?

12. 
સૌથી લાંબુ આયુષ્ય ક્યા પ્રાણીનું ગણાય છે ?

13. 
વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જીલ્લામાં આવેલું છે ?

14. 
ગુજરાતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ?

15. 
કયું રીંછ માટેનું અભયારણ્ય છે ?

16. 
થોળ પક્ષી અભયારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ?

17. 
મીતીયાળા અભયારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ?

18. 
ગુજરાતના કયા જીલ્લામાં એકેય અભયારણ્ય આવેલ નથી ?

19. 
કયા જીલ્લામાં સુરખાબનગર દર વર્ષે રચાય છે ?

20. 
ઉત્તમ સાગ કયા જીલ્લામાંથી મળે છે ?

Leave a Comment

error: Content is protected !!