1.
નીચેના માંથી કઈ આપની પ્રાથમિક ફરજ નથી?
2.
મોન્ટુએ પેકેટમાંથી વેફર ખાધી તો મોન્ટુ આ ખાલી પેકેટને ક્યાં ફેંકશે?
3.
ઉષા તેના પરિવારના સભ્યો સાથે બેઠી છે પરંતુ ઉષાને એકલીને જ ગીત સાંભળવું છે તો નીચેનામાંથી કઈ રીત યોગ્ય છે ?
4.
માટલું બનાવવા માટે કુંભાર નીચેનામાંથી કઈ વસ્તુઓનો ઉપયોગ કરશે?
5.
નીચેનામાંથી કઈ વસ્તુ માટીમાંથી બનેલી નથી?
6.
નીતાબેનને નવો ડ્રેસ પહેરવાની ઈચ્છા છે તો તેમને નીચેનામાંથી કોની જરૂર પડશે?
7.
ચિન્ટુનાં ઘરની બહાર નીચેનામાંથી કઈ વસ્તુ લાકડામાંથી બનેલી હશે ?
8.
સીમાએ નીચેના બીજને પાણીમાં પલાળ્યા છે. તો કયા બીજને દબાવતા તે બીજના સરખા ભાગ થશે ?
9.
મીનાએ અમુક બીજ કુંડામાં રોપ્યા છે જેમને એકસરખી જ પરિસ્થિતિમાં ઉગાડવામાં આવે છે. તો કયા બીજનો વિકાસ ઝડપી થશે ?
10.
પંચમહાલ જીલ્લામાં આવેલું ઐતિહાસિક સ્થળ કયું છે ?
11.
પીયુષના દાદા ખુબ જ બીમાર છે. ઘરે કોઈ જ નથી તો પીયુષ મદદ માટે કયા નંબર પર ફોન કરશે ?
12.
સ્ટેથોસ્કોપનો શો ઉપયોગ છે ?
13.
નીચેના પૈકી કયું પ્રાણી ઉભયજીવી છે ?
14.
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
15.
જંગલનો હું રાજા, ગીરમાં કરું હું મજા, લાંબા કેશવાળા, તમે બતાવો બાળા ???
16.
પક્ષી અભયારણ્ય માટે નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?
17.
જળસેનાના એક જહાજને અક્સમાત થતા તે નકામું થઇ ગયું છે તો હવે તેને ક્યા લી જવાશે ?
18.
મોનુંની સ્કૂલવાન રસ્તામાં બગડી ગી છે તો હવે વાનને રીપેરીંગ માટે ક્યા લઇ જવામાં આવશે ?
19.
મયંકની મોટી બહેનનું લગ્ન છે, તો નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર નહિ પડે ?
20.
ચાંદો જોઇને ઉજવાતો તહેવાર કયો છે ?