1. નીચેનામાંથી કયું શરીરનો વિકાસ કરે છે ?
2. રોગોથી દુર રાખનાર ખોરાક કયો છે?
3. સમતોલ આહાર કોને કહેવાય?
4. નીચેના પૈકી કયું પ્રાણી પાણીમાં રહે છે ?
5. શ્વસન ક્રિયા દરમિયાન આપણે હવા બહાર કાઢીએ છીએ ત્યારે આપની છાતી _____________
6. સૂર્યગ્રહણ ક્યારે થાય છે ?
7. છોડનો કયો ભાગ હવામાંથી ખોરાક મેળવે છે ?
8. સૌથી વધુ પ્રદુષણ ફેલાવનાર વાહન કયું છે ?
9. નીચેનામાંથી કયું પાણી સૌથી શુદ્ધ છે ?
10. નીચેનામાંથી માટી સાથે જોડાયેલ વ્યવસાય કયો છે ?
11. અસંગત બીજ સમૂહ શોધો.
12. નીચે આપેલા અસંગત પ્રાણીઓને શોધો.
13. જેસોર(રીંછ અભયારણ્ય) ગુજરાતના કયા ભાગમાં આવેલ છે ?
14. પાવાગઢ ડુંગર ગુજરાતની કઈ દિશામાં આવેલ છે ?
15. મીઠા ઉદ્યોગનું કેન્દ્ર ખારાઘોડા કયા જીલ્લામાં આવેલું છે ?
16. નીચેનામાંથી કયો વ્યવસાયકાર યોગ્ય વ્યવસાય સાથે સંકળાયેલ નથી.
17. સ્કર્વી રોગ શાના અભાવથી થાય છે ?
18. મધુપ્રમેહ(ડાયાબીટીસ) નો રોગ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે ?
19. નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાય છે ?
20. તમારા ગામના રસ્તાઓ ગંદા છે તેની સાફસફાઈ માટે કઈ સંસ્થાને ફરિયાદ કરશો ?