1.
નીચેનામાંથી કયો ઊર્જાસ્ત્રોત સંપૂર્ણ પ્રદુષણમુક્ત છે ?
2.
નીચેનામાંથી કયો ખોરાક હાડકાને મજબુત બનાવે છે ?
3.
યોગાસનો કરતી વખતે કેવા કપડા પહેરશો ?
4.
પવનચક્કી સૌથી વધારે કયા વિસ્તારમાં જોવા મળે છે ?
5.
ચંદ્ર રાતે પ્રકાશિત દેખાય છે કારણ કે,..........
6.
નીચેનામાંથી આપનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
7.
નીચેનામાંથી આપનું રાષ્ટ્રીય ફૂલ કયું છે ?
8.
આપનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
9.
નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં ઓગળી જતી નથી ?
10.
ગાજરના છોડના કયા ભાગનો ઉપયોગ ખોરાકમાં થાય છે ?
11.
નીચેમાંથી સુસંગત સ્વાદની જોડી જણાવો.
12.
નીચેના પૈકી કયું એકદળી બીજ છે ?
13.
કયા પ્રકારના બીજની બે ફાળ થાય છે ?
14.
નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ પરિસ્થિતિમાં હૃદયના ધબકારા સૌથી વધુ હશે ?
15.
નીચેનામાંથી કયો અવયવ રુધિરાભિસરણ સાથે સંકળાયેલ નથી ?
16.
હું છાતીમાં ડાબા ભાગે બે ફેફસાની વચ્ચે આવેલ છું ....
17.
તમારા આવકના દાખલાની જરૂર છે - તમે કયા અધિકારીનો સંપર્ક કરશો ?
18.
તમને ટીવીની સ્વીચ ચાલુ કરતા કરંત લાગ્યો છે. તેના માટે કયું કારણ જવાબદાર હોઈ શકે ?
19.
નીચે આપેલ કયા પદાર્થમાંથી બાષ્પીભવન સૌથી ઝડપથી થશે ?
20.
નીચે આપેલ જોડકામાથી ખોટું જોડકું શોધો.