1.
ગુજરાત સિવાય બીજા એક કયા રાજ્યમાં જૂદા-જૂદા પ્રકારના ચબૂતરા જોવા મળે છે?
2.
'પર્વત તારા' કવિતાના કવિ કોણ છે?
3.
કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે?
4.
ઈશ્વર સંતાકૂકડી ક્યાં રમી રહ્યો છે?
5.
કવીએ ઈશ્વરના 'પહોળા ખંભા' કોને કહ્યા છે?
6.
કવિની હોડીને કોણ હંકારશે?
7.
નીચેમાંનથી 'લાડ' શબ્દનો વિરોધી શબ્દ જણાવો.
8.
ના મહારાજ, હરામનો પૈસો મને ના ખપે. - વાક્યમાં કયા બે વિરામ ચિન્હનો ઉપયોગ થશે?
9.
'મહેનતનો રોટલો' પાઠનો પ્રકાર જણાવો.
10.
'મહેનતનો રોટલો' બોધ કથાના લેખકનું નામ જણાવો.
11.
મોચી ક્યાં રહેતો હતો?
12.
સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો?
13.
'મહેનતનો રોટલો' બોધ કથામાં શાનું ગૌરવ કરવામાં આવ્યું છે?
14.
'સુંદર સુંદર'કાવ્યનો પ્રકાર જણાવો.
15.
'વિભુ' શબ્દનો સમાનાર્થી શબ્દ.
16.
'સુંદર સુંદર' કાવ્યના કવિનું નામ જણાવો.
17.
નીચેમાંથી કોને કાવ્યમાં શાંત ગણવામાં આવ્યો છે?
18.
પૃથ્વી પર બધીજ વસ્તુઓને સુંદર કોને બનાવી છે?
19.
કઈ ઋતુમાં દિવસ નાનો અને રાત મોટી હોય છે?
20.
'શરદીના પ્રતાપે' એકમ નીચેમાંથી કોની કૃતિ છે?