1.
વોલ્ટરના શારીર પર લકવાની શી અસર થઈ હતી ?
2.
વોલ્ટર હરિફાઈ જોવા મેદાનમાં કોના સહારે ગયો હતો ?
3.
વોલ્ટર કોને પોતાના ‘શાંત મૂંગા દોસ્તો' કહે છે ?
4.
લુઈ બ્રેઈલનો જન્મ ક્યા થયો હતો?
5.
બ્રેઇલ લીપીમાં કેટલા સંકેત ચિહ્નો હોય છે ?
6.
ભારત રત્ન ડૉ.આંબેડકર પાઠનો પ્રકાર કયો છે ?
7.
ભારત રત્ન ડૉ. આબેડકર પાઠના લેખક કોણ છે ?
8.
ડૉ. ભીમરાવ આમ્બેડકર જન્મ ક્યા થયો હતો ?
9.
સ્વાવલંબન જ સાચી સહાય છે - આ સૂત્ર કોને આપ્યું છે ?
10.
ભીમરાવની માતાને સાચી અંજલી આપવા માટે તેના પિતા શું કરવા માંગે છે ?
11.
ડૉ. ભીમરાવ આંબેડકરે સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ કરવા માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી ?
12.
આંબેડકરે કયું પાક્ષિક શરુ કર્યું હતું ?
13.
ડૉ.આંબેડકરે ભારત સરકારનું કયું મંત્રીપદ શોભાવ્યું હતું ?
14.
આપનું કામ આપને કેવી રીતે કરવું જોઈએ ?
15.
કોનું નસીબ ચાલતું રહે છે ?
16.
જે ઘેર આવકાર કે આદર ન હોય તે ઘેર આપને શું કરવું જોઈએ ?
17.
દસે દિશાએ ગુજરાતનું રક્ષણ કોણ કરે છે ?
18.
પંકજે શાક માર્કેટમાંથી શું ખરીદ્યું હતું ?
19.
અદેખા સિપાઈનું મો કેમ પડી ગયું ?
20.
શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવવાના છે તે વાત તેઓએ ક્યાંથી સાંભળી ?