PSE Gujarati Test – 14

techparimal news
પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા : આજનો ઓનલાઈન ટેસ્ટ - 13  વિષય :: ગુજરાતી
1. 
કયા વિકલ્પમાં પ્રાસ જળવાતો નથી?

2. 
વિરુદ્ધાર્થી ન હોય તેવી જોડ નીચેમાંથી કઈ છે?

3. 
સમાનર્થી ન હોય તેવી જોડ નીચેમાંથી કઈ છે?

4. 
'સ' અને 'શ' વાળા શબ્દો અને અર્થવાળો કયો વિકલ્પ બરાબર નથી?

5. 
કવિતાની રચના કરનારને શું કહે છે?

6. 
આપેલ શબ્દસમૂહ અને તેના માટેના એક શબ્દની ખોટી જોડી જણાવો.

7. 
કવીએ ઈશ્વર માટે આપેલા જુદા જુદા પ્રતીકોમાંથી નીચેમાંનું કયું પ્રતિક સાચુ છે?

8. 
આપેલમાંથી શું ધરતી પર નથી?

9. 
કયો વિકલ્પ 'સ' અને 'શ'નો અયોગ્ય ઉપયોગ દર્શાવે છે?

10. 
કવિની હોડીને કોણ હંકારતું હશે?

11. 
ઈશ્વર કયા સ્વરુપે સોગાદ આપે છે?

12. 
અલગ પડતો શબ્દ જણાવો.

13. 
કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જોવે છે?

14. 
ઈશ્વર સંતાકૂકડી ક્યાં રમી રહ્યો છે?

15. 
ખોતો અર્થ દર્શાવતી જોડી જણાવો.

16. 
'આકાશ' અને 'ગગન' માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે?

17. 
કયો શબ્દ 100ને સમાન છે?

18. 
રાડ, ત્રાડ ને લાડની સાથી મોરપીંછનો ............ .

19. 
ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે ............. .

20. 
અલગ પડતો શબ્દ જણાવો.

Leave a Comment

error: Content is protected !!