PSE Gujarati TEST – 15

techparimal news
પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા : આજનો ઓનલાઈન ટેસ્ટ - 15  વિષય :: ગુજરાતી
Enter Your Name
Enter your Mobile Number
1. 
બોરડીના ફળને શું કહે છે?

2. 
મરે નહિ તેવું - શબ્દનો સમૂહ જણાવો.

3. 
ગાવું : ગીત : : વાંચવું : ?

4. 
ગુન્દીના ફળને ________ કહેવાય.

5. 
રણકાવું શબ્દનો ભાવવાચક શબ્દ ________ થાય.

6. 
પીવું : પાણી : : પહેરવું : ?

7. 
આમલીના ફળને ________ કહેવાય.

8. 
સરળ શબ્દનો ભાવવાચક શબ્દ ______ થાય.

9. 
દિવસનો વિરોધી શબ્દ ________ થાય.

10. 

11. 
જેનો પાર નથી - આ શબ્દ સમૂહનો એક શબ્દ ______ થાય.

12. 
હરવું : ફરવું : : ઉઠવું : ?

13. 
સજ્જનનો વિરોધી શબ્દ _______ થાય.

14. 
નીચેમાંથી કઈ જોડણી સાચી છે?

15. 
દોસ્તનો વિરોધી શબ્દ _______ થાય.

16. 
જેનો નાથ નથી તે - આ શબ્દ સમૂહ માટે એક શબ્દ ______ થાય.

17. 
આવવું : જવું : : ખાવું : ?

18. 
મતિ શબ્દનો સમાનર્થી શબ્દ ________ થાય.

19. 
નીચેમાંથી સાચી જોડણી કઈ છે?

20. 
અતિ શબ્દનો સમાનર્થી શબ્દ _______ થાય.

Leave a Comment

error: Content is protected !!