1.
અઢી રૂપિયા એટલે _______ પૈસા ?
2.
એક રૂપિયો = __________ પૈસા
3.
૧ લીટર = _____________ મિલીલીટર
4.
૧ કલાક = _______ મિનિટ
5.
મહેશ રૂ. 14.70 ની નોટબૂક, રૂ. 3.50 નું રબર અને રૂ. 2.80 ની પેન્સિલ ખરીદે છે. તો તેને કેટલા રૂપિયા ચુકવવા પડશે ?
6.
7 મિટર લાંબી પટ્ટીમાંથી 35 સેમી માપના એકસરખા કેટલા ટુકડા થાય ?
7.
જો તારીખ 1 જુલાઈ 2017 ના રોજ શનિવાર હોય તો 31 જુલાઈ 2017 ના રોજ કયો વાર હશે ?
8.
મનોજ દરરોજ 7 કલાક 30 મિનીટ સૂવે છે. તો તે અઠવાડિયામાં કૂલ કેટલા કલાક સૂતો હશે?
9.
4999 થી 10 એકમ મોટી સંખ્યા કઈ ?
10.
9 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ?
11.
12 ના વર્ગ અને 15 ના વર્ગ વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યાઓ આવશે ?
12.
5 લીટર અને 500 મિલીલીટર = __________ લિટર
13.
નીચેનામાંથી કયું સાચું છે ?
14.
456 માં 4 અને 6 ના સ્થાન બદલતા નવી સંખ્યા મળે છે. નવી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચે કેટલો તફાવત મળશે ?
15.
300.1 અને 199.09 વચ્ચે કેટલો તફાવત છે ?
16.
5 વાગ્યાના બરાબર 75 મિનિટ પછી કેટલા વાગ્યા હશે ?
17.
એક ટ્રેન અમદાવાદથી બપોરે 2 કલાકે ઉપડે છે અને બીજા દિવસે સવારે 8 કલાકે મુંબઈ પહોચે છે. તો ટ્રેને અમદાવાદથી મુંબઈ પહોચવા માટે કેટલો સમય લીધો ?
18.
1 મિટર - 1 સેમી = _________ સેમી
19.
3 મીટર લાંબી પટ્ટીમાંથી 15 સેમી માપના એક સરખા કેટલા ટુકડા થાય ?
20.
846795 માં 4 ની સ્થાનકીમત ________ છે ?