1.
........એ અવિભાજ્ય સંખ્યા છે.
2.
........ને 3 વડે ની:શેષ ભાગી શકાય છે.
3.
રૂ. 305નું રમકડું રૂ.293 માં વેચતા.....
4.
X ને 7 વડે ગુણી 9 માંથી બાદ કરતા એટલે કે _________
5.
ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ________ થાય ?
6.
ઘડિયાળમાં 9 : 00 વાગે ________ ખૂણો બને ?
7.
કેલ્ક્યુલેટરને બંધ કરવા માટે ______ બટનનો ઉપયોગ થાય છે ?
8.
X નાં બે ગણાનો ત્રીજો ભાગ એટલે ____
9.
20 નાં અવયવોની સરાસરી ______ છે.
10.
7 કિગ્રા 5 ગ્રામ = ____________ કિગ્રા
11.
આપેલ સંખ્યામાંથી 5 ની સ્થાનકિંમત જણાવો - 8512466
12.
2381 માં 1 કયા સ્થાને છે ?
13.
325046 માં કઈ સંખ્યાની સ્થાનકિંમત સૌથી વધુ થાય ?
14.
ડીશ ટીવી = 1500 રૂ. , સાયકલ = 1800 રૂ., મોબાઈલ = 8000 રૂ. , મીક્ષર = 2000 રૂ. - આ પૈકી કઈ વસ્તુ સૌથી મોંઘી છે ?
15.
દસ બાળકોની લાઈનમાં જયદીપ પાછળથી ત્રીજા સ્થાને ઉભો છે. તો તે આગળથી કયા સ્થાને છે ?
16.
આપેલ સંખ્યા 56310 ને કઈ સંખ્યા વડે નિઃશેષ ભાગી શકાય છે.
17.
4, 5, 7, 8 અને 9 નો ઉપયોગ કરીને કોઈ પણ એક મોટી સંખ્યા બનાવો.
19.
અહી સો ના સ્થાને 7 છે. એકમના સ્થાને 8 છે. લાખના સ્થાને 2 છે. દસ હજારના સ્થાને 5 છે. હજારના સ્થાને 6 છે. દશકના સ્થાને 7 છે. તો નીચે દર્શાવેલ સંખ્યામાં કઈ સંખ્યા બને ?
20.
1, 2, 4, 7, 14, અને 28 એ નીચેનામાંથી કઈ સંખ્યાના અવયવો છે ?