PSE Maths Test – 20

techparimal news
પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા : આજનો ઓનલાઈન ટેસ્ટ - 20  વિષય :: ગણિત
Enter Your Name
Enter your Mobile Number
1. 
ખેતરની આજુબાજુ વાડ કરવાનો ખર્ચ શોધવો હોય તો નીચેનામાંથી પહેલા શું શોધવું પડે ?

2. 
પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે ?

3. 
3,4,7,8,9 આ અંકોના ઉપયોગ કરી મોટામાં મોટી સંખ્યા બનાવો.

4. 
3009 = 3 હજાર + ________ એકમ

5. 
પાંચ અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા શું મળે ?

6. 
એક ટીવીની કીમત 57,689 છે. તો તેના હજારના સ્થાનમાં કયો અંક છે ?

7. 
4000 + 400 + 9 = ____________

8. 
એક પેનની કીમત રૂ. 5 છે. તો 100 પેનની કીમત કેટલી થાય ?

9. 
એક ચોરસની લંબાઈ 5 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું ?

10. 
કોઇપણ આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાના માપને શું કહે છે ?

11. 
220 ને નીચેના પૈકી કઈ સંખ્યા વડે નિઃશેષ ભાગી શકાય ?

12. 
નીચેનામાંથી કઈ સંખ્યાને ત્રણ વડે નિઃશેષ ભાગી શકાય ?

13. 
1 થી 10 માં કેટલી સંખ્યાને 5 વડે નિઃશેષ ભાગી શકાય ?

14. 
52 ને 10 વડે ભાગતા શેષ કેટલી વધે ?

15. 
મને 2 વડે ભાગો તો 5 થાઉં, 2 વડે ગુણો તો 20 થાઉં, બોલો હું કોણ ?

16. 
4, 8, 12 _____________20

17. 
કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ કયો છે ?

18. 
મારે મારા ચાર મિત્રોને ત્રણ ત્રણ ચોકલેટ આપવી છે. તો મારે કેટલી ચોકલેટ ખરીદવી પડશે ?

19. 
એક લાખમાં સરવાળા માટેની તટસ્થ સંખ્યા ઉમેરતા જવાબ શું આવશે ?

20. 
ગુણાકાર માટે નીચેના પૈકી કઈ તટસ્થ સંખ્યા કઈ નથી ?

Leave a Comment

error: Content is protected !!